Type Here to Get Search Results !

ગુજરાત પોલીસ દળ વર્ગ-૩ સંવર્ગની કુલ ૧૨૪૭૨ જગ્યાઓ માટે સીધી ભરતીથી ભરવા માટેની જાહેરાત

ગુજરાત પોલીસ દળ વર્ગ-૩ સંવર્ગની કુલ ૧૨૪૭૨ જગ્યાઓ માટે સીધી ભરતીથી ભરવા માટે દૈનિક અખબારમાં આપવામાં આવેલ જાહેરાત ક્રમાંકઃ GPRB/202324/1 જોવા માટે


Post Name: PSI, LRD, SRPF, Jail Sepoy 

Vacancy: 12472

જાહેરાત ક્રમાંક: GPRB/202321/1

ગુજરાત પોલીસ દળમાં પો.સ.ઇ. કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) અને જેલ સિપાઇ વર્ગ-૩ સંવર્ગની નીચે મુજબની કુલ ૧૨૪૭૨ ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફક્ત ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.

અ.નં.

સંવર્ગ

ખાલી જગ્યાની વિગત

બિન હથિયારી પોલીસ ઇન્સપેક્ટર (પુરુષ)

૩૧૬

બિન હથિયારી પોલીસ ઇન્સપેક્ટર (મહિલા)

૧૫૬

બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરુષ)

૪૪૨૨

બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા)

૨૧૭૮

હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરુષ)

૨૨૧૨

હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા)

૧૦૯૦

હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) (પુરુષ)

૧૦૦૦

જેલ સિપાઇ (પુરુષ)

૧૦૧૩

જેલ સિપાઇ (મહિલા)

૮૫

કુલ

૧૨૪૭૨

વધુ માહિતી માટે: અહીં ક્લિક કરો

PSI પરીક્ષાનો નવો સિલેબસ જોવા: અહીં ક્લિક કરો 

કોન્સ્ટેબલ પરીક્ષાનો નવો સિલેબસ જોવા: અહીં ક્લિક કરો

Official Website: અહીં ક્લિક કરો



Post a Comment

0 Comments