Type Here to Get Search Results !

LRD : Police Sub Inspector's Physical Test Results 2025 🚔


ભરતી બોર્ડ : ગુજરાત પોલીસ લોક રક્ષક ભરતી બોર્ડ (LRD)

જગ્યાનું નામ : Unarmed Police Sub Inspector (PSI)

Physical Test Date : From 8th January untill now 2025

જાહેરાત ક્રમાંક. : GPRB/202324/1


ગુજરાત પોલીસ લોક રક્ષક ભરતી બોર્ડ દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટરની જગ્યા માટે લેવામાં આવેલ ફિઝિકલ પરીક્ષા (PET-PST) નું પાસ થયેલ ઉમેદવારોનું પરિણામ જાહેર કરવામાં આવેલ છે. જે ઉમેદવાર પાસ થયેલ છે તેમનું પરિણામ જોવા માટે અહીંયા વધુ વિગતવારની માહિતી વાંચી નીચે જણાવેલ લીંક પર ક્લિક કરો અને પાસ થયેલ ઉમેદવારોનું પરિણામ જુઓ. તથા https://knowledgetody.com/ વેબસાઈટ પર પોલીસ ભરતી તેમજ સરકારી ભરતીઓ સબંધે માહિતી મેળવવા અને ઓનલાઇન ફોર્મ ભરવા માટે જોતા રહો




ગુજરાત પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભરતી 2025 : PET-PST પાસ થયેલ ઉમેદવારનું લિસ્ટ  (GPRB-2025) :  જોવા માટે અહીં ક્લિક કરો


ઓફિસિયલ વેબસાઈટ : ક્લિક જોવા માટે અહીં ક્લિક કરો


Join WhatsApp : અહીં ક્લિક કરો


ઉમેદવારો માટે અગત્યની સૂચનાઓ વાંચો

👉ભરતી પ્રક્રિયા બાબતે નીચે જણાવેલ અમુક ખામીઓના કારણે અયોગ્ય થયેલ ઉમેદવાર:

  • જો કોઈપણ અયોગ્ય ઉમેદવારને ટેકનિકલ, કારકુની અથવા અન્ય કોઈપણ ભૂલોને કારણે ખોટી રીતે પાત્ર ગણવામાં આવશે, તો તેમની પસંદગી ભરતીના કોઈપણ તબક્કે રદ કરવામાં આવશે.


👉સુપ્રીમ કોર્ટ તેમજ હાઇકોર્ટના નીતિ નિયમ મુજબ નિર્ણય પ્રક્રિયા:

  • ગુજરાત પોલીસ ભરતી પ્રક્રિયા સબંધે સુપ્રીમ કોર્ટ તેમજ હાઇકોર્ટ દ્વારા ભવિષ્યમાં કોઈ નિર્ણય લેવામાં આવશે ઉમેદવાર માટે તે નિર્યણ આખરી રહેશે.  

👉ઉમેદવારને વાંધા બાબતે અરજી કરવાની થતી પ્રક્રિયા:

  • જો ઉમેદવારને ફિઝિકલ પરીક્ષાના પરિણામ સબંધે કોઈ વાંધો હોય તેઓ પોતાના જરૂરી પુરાવા સાથે ગુજરાત પોલીસ ભરતી બોર્ડને લેખિતમાં અરજી કરી શકે છે.

કેવી રીતે વાંધા અરજી કરવી?

  • જે ઉમેદવાર ગુજરાત પોલીસ ભરતી પ્રક્રિયામાં ભરતી સબંધે કોઈ પણ પ્રકારની ફરિયાદ કરવા માગે છે તેમને નીચે જણાવેલ માર્ગદર્શન મુજબ ફરિયાદ કરવાની રહેશે:
  • ગુજરાત પોલીસ ભરતી બોર્ડની ઓફિસ ગાંધીનગર ખાતે જઈ વ્યક્તિગત રીતે ફરિયાદ કરી શકાશે.
  • પોસ્ટ રજીસ્ટર એડી (R.P.A.D.) દ્વારા ફરિયાદ કરી શકાશે 
  • સ્પીડ પોસ્ટ અથવા કુરિયર દ્વારા ફરિયાદ કરી શકાશે.


Deadline for Objection Submission:

  • 22-02-2025


અરજી કરવાનું સરનામું:

  • Gujarat Police Recruitment BoardBungalow No. G-12, Near Sarita Udhyan, Sector - 9, Gandhinagar – 382007, Gujarat

Post a Comment

0 Comments

Ads Area