Type Here to Get Search Results !

Ahmedabad Traffic Briged Recruitment 2025 - out Notification

સંસ્થા: અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટ (Ahmedabad Traffic Trust)

પોસ્ટનું નામ: ટ્રાફિક બ્રિગેડ (TRB)

જાહેરાત તારીખ: 20-08-2025

કુલ જગ્યા: 650


Rg No. E/18910/Ahmedabad Dt-05-09-2009



ટૂંકી વિગત: અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટ તરફથી કુલ ૬૫૦ ટ્રાફિક બ્રિગેડ માનદ સેવકોની ભરતી કરવામાં આવનાર છે. જેમાં પુરુષ ૪૩૬ તથા મહિલા ૨૧૪ માનદ વેતન તરીકેની ભરતી કરવામાં આવનાર છે. જે માટે વધુ વિગત જાણવા માટે આપેલ માહિતી સંપૂર્ણ વાંચો.



નોકરીની વિગત તેમજ કુલ જગ્યાઓ

ટ્રાફિક બ્રિગેડ

કુલ જગ્યા: ૬૫૦

  • પુરુષ: ૪૩૬
  • મહિલા: ૨૧૪
  • જગ્યામાં વધ ઘટ થઈ શકે છે.



શૈક્ષણિક લાયકાત

  • ઉમેદવાર ઓછામાં ઓછું ૯ ધોરણ સુધી ભણેલ હોવો જોઈએ



વય મર્યાદા

  • ઓછામાં ઓછી ઉમર: ૧૮ વર્ષ
  • વધુમાં વધુ ઉંમર: ૪૦ વર્ષ

નોંધ: અનુભવી, મજબૂત બાંધાનો, વધુ ઊંચાઈ તેમજ અન્ય લાયકાતો ધરાવનાર ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.



શારીરિક માપદંડ તેમજ અન્ય માહિતી માટે આપેલ જાહેરાત વાંચો.

  • ધુ માહિતી માટે આપેલ જાહેરાત વાંચો



સરનામું

અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટ

ઇસ્કોન-આંબલી BRTS રોડ

અમદાવાદ- ૩૮૦૦૫૮


Join WhatsApp: Click Here

Join Telegram: Click Here


ફોર્મ ભરવાની અગત્યની તારીખ

  • તા:-૨૫-૦૮-૨૦૨૫ થી તા:-૧૮-૦૯-૨૦૨૫ ના સમય ૧૧/૦૦ થી ૧૮/૦૦ સુધી અરજી ફોર્મ મેળવી શકાશે
  • તા:-૨૫-૦૯-૨૦૨૫ થી તા:-૨૦-૦૯-૨૦૨૫ ના ૧૧/૦૦ થી ૧૮/૦૦ વાગ્યા સુધીમાં અરજી ફોર્મ જમા કરાવી શકાશે.



અરજી ફોર્મ મેળવવાનું સ્થળ: 

  • PRO રૂમ, જુની કમિશનર કચેરી શાહીબાગ, અમદાવાદ

તથા

  • અમદાવાદ શહેરના ટ્રાફિકના તમામ પોલીસ સ્ટેશન ખાતેથી અરજી ફોર્મ મેળવી શકાશે

તથા 




Notification: Click Here

Official Website: Click Here



🖇વિવિધ નોકરીની જાહેરાતો ઓનલાઇન ફોર્મ ભરો

👉ઈસરો એપ્રેન્ટિસ ભરતી ૨૦૨૫

👉આંગણવાડી મહિલા કાર્યકર તેમજ તેડાગર પોસ્ટ પર ભરતી

👉AAI Junior Executive Recruitment 2025 – 976 Posts – Apply Online

👉NIACL AO Recruitment 2025 – Administrative Officers 550 Posts – Apply Online

👉RRB Paramedical Recruitment 2025 – Paramedical 434 Posts – Apply Online

Post a Comment

0 Comments

Ads Area