Type Here to Get Search Results !

GSSSB

 

 GSSSB Latest Update

Date:23-11-2024

👉જા.ક્ર.: FOREST/202223/1, વન રક્ષક (Forest Guard), વર્ગ-૩ સંવર્ગની CBRT પરીક્ષા તેમજ શારીરિક ક્ષમતા કસોટીના અંતે પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સ્થાન પામેલ તેમજ પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવેલ પરંતુ પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સમાવેશ નહીં થયેલ અન્ય તમામ ઉમેદવારોની યાદી

Date:22-11-2024

જા.ક્ર.: FOREST/202223/1, વન રક્ષક (Forest Guard), વર્ગ-૩ સંવર્ગની CBRT પરીક્ષા તેમજ શારીરિક ક્ષમતા કસોટીના અંતે મેરીટસ આધારે પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટેના ઉમેદવારની પુરક યાદી, પ્રમાણપત્રોની ચકાસણીનો કાર્યક્રમ અને સુચનાઓ

Date:23-08-2024

👉મંડળની જા.ક્ર.૨૧૩/૨૦૨૩૨૪ સર્વેયર, વર્ગ-૩ ના ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણીનો કાર્યક્રમ મોકુફ રાખવા બાબત.

👉મંડળની જા.ક્ર.૨૧૭/૨૦૨૩૨૪ વર્ક આસીસ્ટન્ટ, વર્ગ-૩ ના ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણીનો કાર્યક્રમ મોકુફ રાખવા બાબત.

👉મંડળની જા.ક્ર.૨૧૬/૨૦૨૩૨૪ સર્વેયર, વર્ગ-૩ ના ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણીનો કાર્યક્રમ મોકુફ રાખવા બાબત.

Date:21-08-2024

👉મંડળની જા.ક્ર. ૨૧૫/૨૦૨૩૨૪– પ્લાનીંગ આસીસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની તા. ૩૦/૦૩/૨૦૨૪ ના રોજ યોજાયેલ MCQ-CBRT (Computer Based Recruitment Test) પરીક્ષાને અંતે પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સ્થાન પામેલ તેમજ પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સમાવેશ નહીં થયેલ અન્ય તમામ ઉમેદવારોની માર્કસ સાથેની યાદી

👉તા.૦૨/૦૯/૨૦૨૪ થી તા.૦૩/૦૯/૨૦૨૪ દરમિયાન યોજાનાર વિવિધ ખાતાના વડાની કચેરીઓના સંશોધન મદદનીશ સંવર્ગની ખાતાકીય પરીક્ષા માટેના ઉમેદવારોની યાદી અને પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ.

👉તા.૦૨/૦૯/૨૦૨૪ થી તા.૦૬/૦૯/૨૦૨૪ તથા ૦૯/૦૯/૨૦૨૪ દરમિયાન યોજાનાર વિવિધ ખાતાના વડાની કચેરીઓના રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-૩ સંવર્ગની ખાતાકીય પરીક્ષા માટેના ઉમેદવારોની યાદી અને પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ.

👉તા.૦૨/૦૯/૨૦૨૪ થી તા.૦૬/૦૯/૨૦૨૪ દરમિયાન યોજાનાર વિવિધ ખાતાના વડાની કચેરીઓના સબ રજીસ્ટ્રાર સંવર્ગની ખાતાકીય પરીક્ષા માટેના ઉમેદવારોની યાદી અને પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ.

👉તા.૦૨/૦૯/૨૦૨૪ થી તા.૦૬/૦૯/૨૦૨૪ દરમિયાન યોજાનાર વિવિધ ખાતાના વડાની કચેરીઓના ખેતી નિરીક્ષક સંવર્ગની ખાતાકીય પરીક્ષા માટેના ઉમેદવારોની યાદી અને પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ.

👉તા.૦૨/૦૯/૨૦૨૪ થી તા.૦૪/૦૯/૨૦૨૪ દરમિયાન યોજાનાર વિવિધ ખાતાના વડાની કચેરીઓના સ્ટોર કીપર વર્ગ-૩ સંવર્ગની ખાતાકીય પરીક્ષા માટેના ઉમેદવારોની યાદી અને પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ.

👉તા.૦૨/૦૯/૨૦૨૪ થી તા.૦૩/૦૯/૨૦૨૪ દરમિયાન યોજાનાર વિવિધ ખાતાના વડાની કચેરીઓના બીટગાર્ડ સંવર્ગની ખાતાકીય પરીક્ષા માટેના ઉમેદવારોની યાદી અને પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ.

👉મંડળની જા.ક્ર.: ૨૧૭/૨૦૨૩૨૪- વર્ક આસીસ્ટન્ટ, (નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ), વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારોની યાદી તેમજ અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટેનો કાર્યક્રમ અને સુચનાઓ

👉મંડળની જા.ક્ર.: ૨૧૬/૨૦૨૩૨૪- સર્વેયર (શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ), વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે પસંદગી યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારોની યાદી તેમજ અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટેનો કાર્યક્રમ અને સુચનાઓ

👉તા.૦૨/૦૯/૨૦૨૪ થી તા.૦૬/૦૯/૨૦૨૪ દરમિયાન યોજાનાર વિવિધ ખાતાના વડાની કચેરીઓની હાયર લેવલ સંવર્ગની ખાતાકીય પરીક્ષા માટેના ઉમેદવારોની યાદી અને પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ.

👉મંડળની જા.ક્ર.: ૨૧૩/૨૦૨૩૨૪- સર્વેયર (મહેસૂલ વિભાગ તથા વન અને પર્યાવરણ વિભાગ), વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે પસંદગી યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારોની યાદી તેમજ અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટેનો કાર્યક્રમ અને સુચનાઓ

👉મંડળની જા.ક્ર. ૨૧૭/ર૦૨૩૨૪- વર્ક આસીસ્ટન્ટ (નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ), વર્ગ-૩ સંવર્ગની તા. ૧૦/૦૩/૨૦૨૪ ના રોજ યોજાયેલ CBRT પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોનું પ્રોવિઝનલ રિઝલ્ટ

👉મંડળની જા.ક્ર. ૨૧૬/ર૦૨૩૨૪- સર્વેયર (શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ), વર્ગ-૩ સંવર્ગની તા. ૧૦/૦૩/૨૦૨૪ ના રોજ યોજાયેલ CBRT પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોનું પ્રોવિઝનલ રિઝલ્ટ

👉મંડળની જા.ક્ર. ૨૧૩/ર૦૨૩૨૪- સર્વેયર (મહેસુલ વિભાગ અને વન અને પર્યાવરણ વિભાગ), વર્ગ-૩ સંવર્ગની તા. ૩૧/૦૩/૨૦૨૪ ના રોજ યોજાયેલ CBRT પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોનું પ્રોવિઝનલ રિઝલ્ટ

Date:20-08-2024

👉મંડળની જા.ક્ર. ૨૧૫/ર૦૨૩૨૪- પ્લાનીંગ આસીસ્ટન્ટ ( શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ), વર્ગ-૩ સંવર્ગની તા. ૩૦/૦૩/૨૦૨૪ ના રોજ યોજાયેલ CBRT પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોનું પ્રોવિઝનલ રિઝલ્ટ

Date:16-08-2024

👉સ્ટેનોગ્રાફર સંવર્ગની ખાતાકીય પરીક્ષા (2024) બાબત

👉અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રીની કચેરી હસ્તકની કચેરી અધિક્ષક વર્ગ-ર સંવર્ગની તા.07/12/2023ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper 03 47-2023ની ફાઇનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત

👉પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી હસ્તકની જેલર ગૃપ(વર્ગ-૨) સંવર્ગની તા.07/12/2023ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper 03 202-2023ની ફાઇનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત

Date:09-08-2024

👉શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના નિય&ત્રણ હેઠળના નિયામકશ્રી, રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓ, ગાંધીનગર અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની ફાયરમેન-કમ-ડ્રાઈવર સંવર્ગની સીધી ભરતી માટેની જાહેરાત ક્રમાંક: ૨૩૬/૨૦૨૪૨૫ ની વિગતવાર જાહેરાત

👉જાહેરાત ક્રમાંકઃ FOREST/202223/1 અન્વયે CBRT પરીક્ષામાં ઉપસ્થિત રહેલ ઉમેદવારોનું પ્રોવિઝનલ ગુણપત્રક પ્રસિદ્ધ કરવા અંગેની સૂચના

Date:08-08-2024

👉મુખ્ય વિદ્યુત નિરીક્ષકશ્રીની કચેરી હસ્તકની લોઅર લેવલ, વર્ગ-૩ સંવર્ગની તા.05/08/2024ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper 05 160-2023ની ફાઇનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત

👉અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રીની કચેરી હસ્તકની કચેરી અધિક્ષક વર્ગ-ર સંવર્ગની તા.07/12/2023ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper 03 47-2023ની પ્રોવિઝનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત

👉પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી હસ્તકની જેલર ગૃપ(વર્ગ-૨) સંવર્ગની તા.07/12/2023ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper 03 202-2023ની પ્રોવિઝનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત

Date:07-08-2024

👉વન અને પર્યાવરણ વિભાગના નિયંત્રણ હેઠળની અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગાંધીનગર હસ્તકની વન રક્ષક (Forest Guard), વર્ગ-૩ સંવર્ગની જાહેરાત ક્રમાાંકઃ FOREST/202223/1ની સ્પર્ધાત્મક પરીક્ષાના અંતે શારીરિક ક્ષમતા કસોટી માટે લાયક ઠરેલ ૨૫ ગણા ઉમેદવારોની જિલ્લાવાઇઝ/કેટેગરીવાઇઝ કામચલાઉ મેરીટ યાદી તથા જિલ્લાવાઇઝ કટઓફ માર્કસ

Date:22-07-2024

👉જા.ક્ર:૨૨૫/૨૦૨૩-૨૪“, પેટા હિસાબનીશ/સબ ઓડીટર” અને “હિસાબનીશ, ઓડીટર/ પેટા તિજોરી અધિકારી/ અધિક્ષક”, વર્ગ-૩ની સંયુક્ત સ્પર્ધાત્મક પ્રિલીમ પરીક્ષાના લહિયા વળતર સમયની સુવિધા આપવા અંગેની અગત્યની સૂચના અંગેની અગત્યની સૂચના

👉જા.ક્ર:૨૨૫/૨૦૨૩-૨૪“, પેટા હિસાબનીશ/સબ ઓડીટર” અને “હિસાબનીશ, ઓડીટર/ પેટા તિજોરી અધિકારી/ અધિક્ષક”, વર્ગ-૩ની સંયુક્ત સ્પર્ધાત્મક પ્રિલીમ પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની અગત્યની સૂચના

Date:16-07-2024

👉મંડળની જા.ક્ર. ૨૧૪/ર૦૨૩૨૪- સિનીયર સર્વેયર (મહેસુલ વિભાગ), વર્ગ-૩ સંવર્ગમાં સ્ક્રુટીનીના અંતે પરીક્ષા ફી ભરેલ નથી તેમજ ડુપ્‍લીકેટ અરજીપત્રક રજીસ્‍ટર્ડ કરવાના કારણસર રદ કરવામાં આવેલ અરજીપત્રકોના ઉમેદવારોની રિવાઇઝ યાદી

Date:15-07-2024

👉સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા નિયામકશ્રી, સમાજ સુરક્ષાની કચેરી હસ્તકની "પ્રોબેશન ઓફિસર", વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા બાબતની જાહેરાત.

👉જાહેરાત ક્રમાંક: FOREST/202223/1, વન રક્ષક (Forest Guard), વર્ગ-૩ની તા.૦૮/૦૨/૨૦૨૪ થી તા.૨૭/૦૨/૨૦૨૪ દરમ્યાન યોજવામાં આવેલ CBRT પરીક્ષાની Re-Revise Final Answer Key cum Response Sheet

Date:12-07-2024

👉મંડળની જા.ક્ર.૨૩૩/૨૦૨૪૨૫- ખેતી મદદનીશ, વર્ગ-૩ સંવર્ગ ની જાહેરાતમાં SD/SI દિવ્યાંગ ઉમેદવારોની અરજી સ્વીકારવા બાબત.

👉મંડળની જા.ક્ર. ૨૧૪/૨૦૨૩૨૪, સીનીયર સર્વેયર(મહેસુલ વિભાગ), વર્ગ-૩ સંવર્ગની પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા અંગેની અગત્યની જાહેરાત

Date:11-07-2024

👉કમિશ્નરશ્રી આરોગ્ય અને તબીબી સેવાઓ (તબીબી શિક્ષણ)ની કચેરી હસ્તકના કર્મચારીઓની લોઅર લેવલ-૨૦૨૩ સંવર્ગની ખાતાકીય પરીક્ષાનું આખરી પરિણામ જાહેર કરવા બાબત

Date:09-07-2024

👉મંડળની જા.ક્ર. ૨૧૪/૨૦૨૩૨૪, સીનીયર સર્વેયર(મહેસુલ વિભાગ), વર્ગ-૩ સંવર્ગના ઉમેદવારોએ પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા બાબતની અગત્યની જાહેરાત

👉મંડળની જા.ક્ર. ૨૧૪/ર૦૨૩૨૪- સિનીયર સર્વેયર (મહેસુલ વિભાગ), વર્ગ-૩ સંવર્ગમાં પરીક્ષા ફી ભરેલ નથી તેમજ ડુપ્‍લીકેટ અરજીપત્રક રજીસ્‍ટર્ડ કરવાના કારણસર રદ કરવામાં આવેલ અરજીપત્રકોના ઉમેદવારોની યાદી

Date:08-07-2024

👉જાહેરાત ક્રમાંક:૨૧૩/૨૦૨૩૨૪-સર્વેયર (મહેસૂલ વિભાગ તથા વન અને પર્યાવરણ વિભાગ), વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે પસંદગી યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારો કે જેઓને અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવાના થાય છે તેવા ઉમેદવારોની યાદી

👉જાહેરાત ક્રમાંક:૨૧૫/૨૦૨૩૨૪-પ્લાનીંગ આસીસ્ટન્ટ, વર્ગ-૩ ના ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી માટે અગત્યની જાહેરાત

👉મંડળની જા.ક્ર. ૨૨૩/૨૦૨૩૨૪ – વાયરમેન, વર્ગ-૩ સંવર્ગના ઉમેદવારો માટે અગત્યની જાહેરાત

Date:05-07-2024

👉જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) અંતર્ગત ઉમેદવારોની ફી રિફંડ અંગેની અગત્યની સૂચના.


Date:04-07-2024

👉મંડળની જા.ક્ર.૨૧૭/૨૦૨૩૨૪ વર્ક આસીસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારો કે જેઓને અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવાના થાય છે તેવા ઉમેદવારોની યાદી


Date:03-07-2024

👉મંડળની જા.ક્ર. ૨૧૬/૨૦૨૩૨૪- સર્વેયર, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારો કે જેઓને અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવાના થાય છે તેવા ઉમેદવારોની યાદી


👉GSSSB દ્વારા એકથી વધુ શિફટમાં લેવામાં આવતી પરીક્ષાનું પરિણામ તૈયાર કરવા ઉપયોગમાં લેવામાં આવનાર Normalisationની ફોર્મ્યુલા બાબત અગત્યની સૂચના


Date:02-07-2024

👉જાહેરાત ક્રમાંક:૨૧૫/૨૦૨૩૨૪-પ્લાનીંગ આસીસ્ટન્ટ, વર્ગ-૩ ની તા.૨૯/૦૬/૨૦૨૪ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ રીવાઈઝ ફાઈનલ આન્સર કીમાં સુધારા અંગેની અગત્યની સૂચના


Date:29-06-2024

👉જાહેરાત ક્રમાંક:૨૧૫/૨૦૨૩૨૪-પ્લાનીંગ આસીસ્ટન્ટ, વર્ગ-૩ ની તા.૩૦/૦૩/૨૦૨૪ ના રોજ યોજવામાં આવેલ CBRT પરીક્ષાની રીવાઈઝ ફાઇનલ આન્સર કી અંગેની અગત્યની સૂચના

:

👉જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અંતર્ગત ગૃપ-A ની મુખ્ય પરીક્ષાના પેપર-૩ (સામાન્ય અભ્યાસ) બાબત.



Post a Comment

0 Comments