GSSSB Fireman cum Driver Declared Examination Shedule 2025
Organization : GSSSB Gujarat Subordinate Service Selection Board
Post Name : Fireman cum Driver🚒
No. of Posts : 117
Exam Date : 25-03-2025
Advt No. 236/202425
🏢ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર🏢
જાહેરાત ક્રમાંક ૨૩૬/૨૦૨૪૨૫ ની સ્પર્ધાત્મક કસોટીની
તારીખ અંગેની અગત્યની સૂચના
મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક ૨૩૬/૨૦૨૪૨૫, ફાયરમેન-કમ-ડ્રાઈવર, વર્ગ-3 સંવર્ગની MCQ – CBRT પદ્વતિથી પરીક્ષાનું આયોજન અંદાજીત તા.૨૫/૦૩/૨૦૨૫ ના રોજ કરવાનો નિર્ણય લીધેલ છે. પરીક્ષાનો કાર્યક્રમ અને કોલ લેટર સંબંતધિત સૂચનાઓ મંડળની વેબસાઇટ પર હવે પછી પ્રસિધ્ધ કરવામાં આવશે, જેની સંબંતધિત ઉમેદવારોએ નોંધ લેવી.
Notification : Click Here
Official Website : Click Here
Join WhatsApp : Click Here