ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ પદોની જાહેરાત અન્વયે ભવિષ્યમાં લેવાનાર પરીક્ષા અંગેની સત્તાવાર વેબસાઇટ પર પરીક્ષા અંગેની તારીખ મુજબનો કાર્યક્રમ જાહેર કરેલ છે. જે જાણવા માટે નીચે આપેલ માહિતી ધ્યાનથી જુઓ.
1. બાગાયત મદદનીશ - 52 પોસ્ટ 👲
જાહેરાત ક્રમાંક : 234/202425📑
તારીખ 27/06/2025 ના રોજ યોજાનાર છે
2. લેબોરેટરી આસીસ્ટન્ટ (ફોરેન્સીક સાયકોલોજી જૂથ), વર્ગ-૩ - 02 પોસ્ટ👲
જાહેરાત ક્રમાંક : 244/202425📑
તારીખ 20/06/2025 ના રોજ યોજાનાર છે
3. પોલીસ ફોટોગ્રાફર, વર્ગ-૩ - 05 પોસ્ટ👲
જાહેરાત ક્રમાંક : 252/202425📑
તારીખ 17/06/2025 ના રોજ આયોજન કરેલ છે
4. સર્ચર (ફિંગર પ્રિન્ટ), વર્ગ-૩ - 34 પોસ્ટ👲
જાહેરાત ક્રમાંક : 251/202425📑
તારીખ 09/06/2025 ના રોજ આયોજન કરેલ છે.
5. જુનીયર એક્ષપર્ટ (ફિંગર પ્રિન્ટ), વર્ગ-૩ - 02 પોસ્ટ👲
જાહેરાત ક્રમાંક : 250/202425📑
તારીખ 16/06/2025 ના રોજ આયોજન કરેલ છે.
6. સીનીયર એક્ષપર્ટ (ફિંગર પ્રિન્ટ), વર્ગ-૩ - 05 પોસ્ટ👲
જાહેરાત ક્રમાંક : 249/202425
તારીખ 19/06/2025 ના રોજ આયોજન કરેલ છે.
7. આસીસ્ટન્ટ એક્ઝામીનર ઓફ ક્વેશ્ચન્ડ ડોક્યુમેન્ટ, વર્ગ-૩ - 16 પોસ્ટ👲
જાહેરાત ક્રમાંક : 248/202425📑
તારીખ 23/05/2025 ના રોજ આયોજન થનાર છે.
8. સાયન્ટીફીક આસીસ્ટન્ટ (બાયોલોજી જૂથ), વર્ગ-૩ - 11પોસ્ટ 👲
જાહેરાત ક્રમાંક : 247/202425📑
તારીખ 25/05/2025 ના રોજ આયોજન થનાર છે.
9. સાયન્ટીફીક આસીસ્ટન્ટ (ભૌતિક જૂથ), વર્ગ-૩ - 36 પોસ્ટ👲
જાહેરાત ક્રમાંક : 246/202425📑
તારીખ 08/06/2025 ના રોજ આયોજન થનાર છે.
10. સાયન્ટીફીક આસીસ્ટન્ટ (રસાયણ જૂથ), વર્ગ-૩ - 07 પોસ્ટ👲
જાહેરાત ક્રમાંક : 245/202425📑
તારીખ 18/06/2025 ના રોજ આયોજન થનાર છે.