Type Here to Get Search Results !

GPSSB Revenue Talati Syllabus for 2389 posts vacancies 2025

GPSSB Gujarat Panchayat Service Selection Board has Published Revenue Talati Syllabus for 2389 posts vacancy.

પંચાયત વિભાગ રેવન્યુ તલાટીનો પરીક્ષા પધ્ધતિ (૨૩૮૯ પદ માટે) જાહેર કરવામાં આવેલ છે.


રેવન્યુ તલાટીની પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવશે

જાહેર કરેલ પરીક્ષા પધ્ધતિ મુજબ રેવન્યુ તલાટીની પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવશે

પરીક્ષાનો પ્રથમ તબક્કો જેમાં ફક્ત કવોલિફાઈડ થવા માટેનો રહેશે તથા બીજો તબક્કો પસંદગી થવા માટેનો રહેશે.

પ્રથમ તબક્કામાં પાસ થયેલ ઉમેદવારને જ પરીક્ષાના બીજા તબક્કામાં બેસવા માટે બોલાવવામાં આવશે

પ્રથમ પરીક્ષામાંથી મેરીટ મુજબ બીજા તબક્કા માટે કુલ ભરતી 5 ગણા (11,945) ઉમેદવારોને દ્વિતીય પરીક્ષા એટલે કે મેઇન્સ પરીક્ષા લખવા માટે બોલાવવામાં આવશે

પ્રથમ પરીક્ષામાં ઉમેદવારોએ બીજા તબક્કામાં પરીક્ષા આપવા માટે ઓછામાં ઓછાં 40 ટકા લાવવા ફરજિયાત છે.



GPSSB રેવન્યુ તલાટી પરીક્ષાનો સિલેબસ

  • પ્રાથમિક પરીક્ષા જે MCQs આધારે રહેશે.
  • જે ફક્ત સ્ક્રીનીંગ ટેસ્ટ મતલબ ફક્ત મુખ્ય પરીક્ષામાં બેસવા માટે જ હશે
  • ઓછામાં ઓછાં 40 ટકા લાવવા ફરજિયાત છે.
  • પ્રાથમિક પરીક્ષાના મેળવેલ ગુણ પસંદગી યાદીમાં ગણવાપાત્ર રહેશે નહિ.
  • જે ફક્ત મુખ્ય પરીક્ષામાં બેસવા માટે જ ગણવામાં આવશે.

  • પરીક્ષા માટે ભરેલ ફી પરત લેવા માટે પણ 40 ટકા લાવવા ફરજિયાત છે. મતલબ કે ઉમેદવારના પ્રાથમિક પરીક્ષામાં 40 ટકા આવેલ નહિ હોય તેમની પરીક્ષા ફી પરત મળશે નહિ.



GPSSB રેવન્યુ તલાટી મુખ્ય પરીક્ષા

  • મુખ્ય પરીક્ષા Descriptive પ્રકારની રહેશે મતલબ મુખ્ય પરીક્ષા વર્ણાત્મક એટલે કે વિસ્તૃત લેખિત આધારની રહેશે.
  • મુખ્ય પરીક્ષામાં પ્રાથમિક પરીક્ષામાંથી 40 ટકા લાવાલ એટલે કે પાસ થયેલ 5 ગણા એટલે કે ભરતી પ્રક્રિયાના (11,945) જ ઉમેદવારો આપશે
  • આ મુખ્ય પરીક્ષા આધારે જ પસંદગી પ્રક્રિયાનું આખરી મેરીટ લીસ્ટ તૈયાર થશે.
  • આ મુખ્ય પરીક્ષામાં જે ઉમેદવાર આખરી યાદીમાં પસંદ થશે તેમને જ રેવન્યુ તલાટી તરીકે પસંદગી થશે.



GPSSB રેવન્યુ તલાટી શૈક્ષણિક લાયકાત

કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક અથવા તેને સમકક્ષ લાયકાત ધરાવતા હોવી જોઈએ
અથવા કોઈ પણ યુનિવર્સિટીમાં બેચલર ડિગ્રી કે છેલ્લા સેમેસ્ટરનું પરિણામ આવવા પર બાકી હોય તેવા ઉમેદવારો ફોર્મ ભરી શકશે. પરતનું ડોક્યુમેન્ટ્સ વેરીફીકેશન સુધીમાં પરિણામ આવી ગયું હોવું જોઈએ. ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન દરમ્યાન પરિણામપત્ર માંગવામાં આવશે અથવા ફરજિયાત રજૂ કરવું પડશે. નહીતો તમારું ઉમેદવારી રદ કરવામાં આવશે.



GPSSB રેવન્યુ તલાટી વય મર્યાદા

  • ઉમેદવારની ઉંમર 20 વર્ષથી ઓછી ના હોવી જોઈએ



પરીક્ષા પધ્ધતિ અથવા અભ્યાસક્રમ

GPSSB રેવન્યુ તલાટી પ્રાથમિક પરીક્ષા

પ્રકાર : બહુવિધ વિકલ્પ પસંદગી MCQs મુજબની રહેશે.

ગુણભાર : કુલ 200 ગુણની રહેશે જેમાં Negative પધ્ધતિ મુજબ દરેક ખોટા વિકલ્પ સામે વધારાના 0.25 Minus કરવામાં આવશે.

સમય : તે માટે 3 કલાકનો સમય રહેશે.

વિકલાંગ ઉમેદવારોને દરેક કલાકના વધારાની 20 મિનિટનો સમય આપવામાં આવશે.


વિષયો અને ગુણભાર

  • ગુજરાતી : 20 ગુણ 
  • English : 20 ગુણ
  • Polity, Public Administration, ઇકોનોમિકસ : 30 ગુણ
  • History, Geography, Culture Heritage : 30 ગુણ
  • Environment, Science, and Information Technology : 30 ગુણ
  • Current Affairs : 30 ગુણ
  • Maths and Reasoning : 40 ગુણ



GPSSB રેવન્યુ તલાટી મુખ્ય પરીક્ષા

પ્રકાર : વરનાત્મક Descriptive Examination

કુલ ગુણ : 350

સમય : 3 (દરેક પેપર)


Paper No.  : Subject Marks and Duration

  • 1. Gujarati Language Skill  : 100 Marks 3 Hours
  • 2. English Language Skill : 100 Marks 3 Hours
  • 3. General Studies 150 Marks 3 Hours


General Studies Paper Marking Scheme Paper-3

  • 1  Marks Per Question, 10 Number of Questions, 10 Total Marks
  • 2 Marks Per Question, 10  Number of Questions, 20 Total Marks
  • 3 Marks Per Question, 30 Number of Questions, 90 Total Marks
  • 5 Marks Per Question, 6 Number of Questions,  30 Total Marks
  •  Total : 150 Marks




Notification : Click Here

Official Website : Click Here

Ojas Portal : Click Here

Join WhatsApp : Click Here

Post a Comment

0 Comments

Ads Area