ગુજરાત ગૌણ સેવા પસંદગી
મંડળ, ગાંધીનગર
જાહેરાત ક્રમાંક: ૨૧૩, ૨૧૫, ૨૨૧/૨૦૨૩૨૪ ની સ્પર્ધાત્મક
કસોટીની તારીખ અંગેની અગત્યની સુચના
મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક:૨૧૩, ૨૧૫, ૨૨૧/૨૦૨૩૨૪ વર્ગ-૩ ના સંવર્ગોની MCQ-CBRT (Computer Based Recruitment Test) પદ્ધતિ થી પરીક્ષાનું નીચે કોષ્ટક માં દર્શાવેલ તારીખ અને સમયે આયોજન કરવાનો નિર્ણય લીધેલ છે, જેની વિગતો નીચે મુજબની છે.
ક્રમ |
જાહેરાત ક્રમાંક |
સંવર્ગનું નામ |
પરીક્ષાની તારીખ |
શીફ્ટ |
પરીક્ષાનો સમય |
૧ |
૨૧૫/૨૦૨૩૨૪ |
પ્લાનીંગ આસીસ્ટન્ટ |
૩૦/૦૩/૨૦૨૪ |
પ્રથમ |
૦૯:૦૦ થી ૧૨:૦૦ |
દ્રિતીય |
૧૪:૦૦ થી ૧૭:૦૦ |
||||
૨ |
૨૨૧/૨૦૨૩૨૪ |
ગ્રાફિક ડીઝાઇનર |
૩૦/૦૩/૨૦૨૪ |
- |
૧૪:૦૦ થી ૧૭:૦૦ |
૩ |
૨૧૩/૨૦૨૩૨૪ |
સર્વેયર (મહેસૂલ વિભાગ, વન અને પર્યાવરણ વિભાગ) |
૩૧/૦૩/૨૦૨૪ |
પ્રથમ |
૦૯:૦૦ થી ૧૨:૦૦ |
દ્રિતીય |
૧૪:૦૦ થી ૧૭:૦૦ |
સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા માટેનો વિગતવાર હવે પછી મંડળની
વેબસાઇટ પર મૂકવામાં આવશે.
Notification: વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
Official Website: જોવા માટે અહીં ક્લિક કરો