ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર
જાહેરા ક્રમાંક: ૨૦૭/૨૦૨૩ તથા જાહેરાત ક્રમાંક: ૨૦૯/૨૦૨૨૨૩
Name of Post: Additional Assistant Engineer (Civil)
મંડળ દ્વારા તાંત્રિક સંવર્ગની સીધી ભરતી માટેની પ્રસિધ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંક: ૨૦૭/૨૦૨૨૨૩, અધિક મદદનીશ ઇજનેર (સીવીલ), વર્ગ-૩ સંવર્ગની તા.-૧૭-૧૨-૨૦૨૩
ના રોજ યોજવામાં આવેલ પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટ્સ આધારે પસંદગી/પ્રતિક્ષા
યાદી તૈયાર કરવા માટેની સંભવિત ઉમેદવારોની ડોક્યુમેન્ટ વેરીફીકેશન માટેની યાદી તા.૨૦-૦૨-૨૦૨૩, તા.૧૦-૦૩-૨૦૨૪ અને તા.૧૩-૦૩-૨૦૨૪
ના રોજ પ્રસિધ્ધ કરવામં આવેલ હતી.
Selection List of Candidates to be Recommended to the Government for the Post of Additional Assistant Engineer (Civil), Advt No. 207/2022-23
જોવા માટે અહીં ક્લિક કરો: Click Here
Name of Post: Work Assistant
મંડળ દ્વારા તાંત્રિક સંવર્ગની સીધી ભરતી માટેની પ્રસિધ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંક: ૨૦૯/૨૦૨૨૨૩, વર્ક આસીસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત કસોટીમાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટ આધારે તા.૧૮-૦૨-૨૦૨૪ ના રોજ પસંદગી યાદી પ્રસિધ્ધ કરવામાં આવેલ હતી. જે અન્વયેની ઉક્ત સંવર્ગમાં કેટેગરી વાઇઝ મેરીટ્સના ધોરણે પ્રતિક્ષા યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારોની આ સાથે મુકવામાં આવે છે.
Waiting List for the Post of Work Assistant, Advt No.209/202324
જોવા માટે અહીં ક્લિક કરો: Click Here
For more Detail: Click Here
આ પણ વાંચો: