Type Here to Get Search Results !

GPSC State Tax Inspector Class-3 declared Call Latter 2024

 

GPSC State Tax Inspector, Class-3 Call Letter (GPSC/202425/28)


Advt No.GPSC/202425/28


Post Name : State Tax Inspector Class-3

No. of Posts : 300


Pay Scale : Rs.49,600/- (Fix Pay) for 5 years. Rs.39,900 – 1,26,600/- Pay Matrix level No. 7


Call Latter : Click Here

Syllabus : Click Here



Syllabus Preliminary Examination :

સામાન્ય અભ્યાસ (પ્રાથમિક પરીક્ષા): ગુણ-૨૦૦, પ્રશ્નોની સંખ્યા-૨૦૦, સમય-૧૨૦ મીનીટ, માધ્યમ-ગુજરાતી

  • સંખ્યાઓની શ્રેણી, સંકેત અને તેનો ઉકેલ.
  • આકૃતિઓ અને તેના પેટા વિભાગો, વેન આકૃતિઓ.
  • ઘડિયાળ, કેલેન્ડર અને ઉમર સંબંધિત પ્રશ્નો.
  • સરેરાશ યા મધ્યક, મધ્યસ્થ અને બહુલક, ભારિત સરેરાશ.
  • ઘાત અને ઘાતાંક, વર્ગમૂળ, ઘનમૂળ, ગુ.સા.અ અને લ.સા.અ.
  • ટકા, સાદું અને ચક્રવૃદ્ધિ વ્યાજ, નફો અને નુકસાન
  • સમય અને કાર્ય, સમય અને અંતર, ઝડપ અને અંતર.
  • સરળ ભૌમિતિક આકૃતિઓના ક્ષેત્રફળ અને પરિમિતિ, જથ્થો અને સપાટીનો વિસ્તાર (છ સમાંતર બાજુ ધરાવતો ઘન, સિલિન્ડર, શંકુ આકાર, ગોળાકાર).
  • માહિતીનું અર્થઘટન, માહિતીનું વિશ્લેષણ, માહિતીની પર્યાપ્તતા, સંભાવના.
  • પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ

Post a Comment

0 Comments

Ads Area