ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ
સ્પેશ્યલ એજ્યુકેટર વર્ગ-૩ ભરતી વર્ષ-૨૦૨૪ ધો. ૧ થી ૫ અને ૬ થી ૮ (ગુજરાતી માધ્યમ) ભરતી કામચલાઉ મેરીટ યાદીજિલ્લા/નગર
શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં સ્પેશ્યલ એજ્યુકેટર વર્ગ-૩ (ધો. ૧ થી ૫ / ૬
થી ૮ – ગુજરાતી
માધ્યમ) ની મેરીટના ધોરણે ભરતી કરવા તા. ૧૫/૦૨/૨૦૨૪ ના રોજ વર્તમાન પત્રોમાં
જાહેરાત ક્રમાંક (૧) અને (૨) થી જાહેરાત આપીને ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં
આવેલ હતી. આ ભરતી સંદર્ભે ઉમેદવારોની કામચલાઉ મેરીટ યાદી http://vsb.dpegujarat.in
વેબસાઈટ
ઉપર તા. ૧૧/૦૭/૨૦૨૪ ના રોજ બપોરે ૧૨:૩૦ કલાકે પ્રસિદ્ધ કરવામાં
આવનાર છે.
ઉમેદવાર Log in કરી મેરીટની લીંક પર ક્લીક કરવાથી પોતાનો મેરીટ ક્રમ અને મેરીટ જોઈ
શકશે અને સુધારા પત્રક (વાંધા અરજી) લીંક પર જઈ કોઈ ક્ષતિ હોય તો જરૂરી આધાર સાથે
જિલ્લાના સ્વીકાર કેન્દ્ર પર તા. ૧૧/૧૨ જુલાઈ, કચેરી સમય દરમ્યાન વાંધા અરજી
આપવાની રહેશે. આ સંદર્ભે હવેથી તમામ સૂચનાઓ વેબસાઈટ પર આપવામાં આવશે જેથી ભરતી
પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી વેબસાઈટ જોતા રહેવું.
Notification : Click Here
Merit List : Click Here
Official
Website : Click Here