Type Here to Get Search Results !

GSSSB Senior Surveyor Call letter Notification 2024

 

જા.ક્ર. ૨૧૪/૨૦૨૩૨૪, સીનીયર સર્વેયર, વર્ગ-૩ ની CBRT પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા અગત્યની સૂચના મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક:૨૧૪/૨૦૨૩૨૪, સીનીયર સર્વેયરની MCQ- CBRT પરીક્ષા તા.૨૧/૦૭/૨૦૨૪ ના રોજ રાજ્યના વિવિધ પરીક્ષા કેન્દ્રો ખાતે બે સેશનમાં યોજવાનો નિર્ણય કરેલ છે. સંબંધિત ઉમેદવારોએ સદર પરીક્ષાના ઓનલાઇન પ્રવેશપત્ર કોલ લેટર ડાઉનલોડ કરીને તેની ફિઝીકલ પ્રિન્ટ આઉટ કાઢીને પ્રવેશપત્રમાં દર્શાવેલ પરીક્ષાના દિવસે અને સમયે અચૂક હાજર રહેવાનું રહેશે.


તમામ ઉમેદવાર તા.૧૨/૦૭/૨૦૨૪ ના રોજ ૧૪:૦૦ કલાકથી તા.૨૧/૦૭/૨૦૨૪ ના રોજ ૧૫:૦૦ કલાક સુધી પોતાના ઓનલાઇન પ્રવેશપત્ર કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. 

 

Notification : Click Here

Call Letter : Click Here

Mock Test : Click Here


 

Post a Comment

0 Comments

Ads Area