Name of the Post: Unarmed Police Sub Inspector, Unarmed Police Constable, Armed Police Constable, Jail Sepoy and SRPF
Post Date: 04-04-2024
Latest Update: 26-08-2024
Total Vacancy: 12472
Advt No. GPRB/202324/1
Gujarat Police Recruitment Board (GPRB)
has published an employment notification for the recruitment of Unarmed Police
Sub Inspector, Unarmed Police Constable, Armed Police Constable, Jail Sepoy and
SRPF vacancy. Those Candidates who are interested in the vacancy details &
completed all eligibility criteria can read the Notification & Apply. Keep
checking Knowledgetody.com regularly to get the latest updates for other
Recruitment.
Job Details
- Unarmed Police Sub Inspector – 472
- Unarmed Police Constable – 6600
- Armed Police Constable – 3302
- Jail Sepoy – 1098
- SRPF – 1000
નોંધ: ઉપર દશાર્વેલ જગ્યાઓની સંખ્યામાં ફેરફાર જરૂરી બનશે તો તેકરવાનો
સરકારશ્રીનો અબાધિત હક્ક રહેશે અને તે ઉમેદવારોને બંધનકર્તા રહેશે.
(B) બોર્ડ /
સરકારશ્રી / નામદાર હાઇકોર્ટ / નામદાર સુપ્રીમ કોર્ટ તરફથી વખતો વખત જે નિણર્ય / ચુકાદો
આવશે તે તમામ ઉમેદવારોને બંધનકર્તા રહેશે.
Qualification
For Unarmed Police Sub Inspector
- ઉમેદવાર ભારતમાં અથવા રાજય અિધિનયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સીટીઓ પૈકી કોઇપણમાંથી અથવા તે તરીકે માન્ય થયેલી અન્ય કોઇપણ શૈક્ષણિક સંસ્થામાંથી અથવા યુનિવર્સીટી ગ્રાન્ટ કમિશન અધિનયમ-૧૯૫૬ની કલમ-૩ હેઠળ ડીમ્ડ યુનિવર્સીટી તરીકે જાહેર થયેલી બીજી કોઇપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ સ્નાતકની પદવી ધરાવતા હોવા જોઇશે અથવા સરકારે માન્ય કરેલ તેની સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઇશે.
- સરકારા માન્ય યુનિવર્સીટી અથવા સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગેનું બેઝીક નોલેજ સર્ટીફીકેટ હોવું જરૂરી છે
For Other
- ધોરણ ૧૨ પાસ-હાયર સેકન્ડરી પરીક્ષા અથવા ગુજરાત સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગના તા.૧પ/૦પ/ર૦૧ર ના ઠરાવ નં.રવભ-૧૦ર૦૧૧- યુ.ઓ.૧૯૦.ક માં જણાવ્યા મુજબ ધોરણ-૧૨ સમકક્ષ પરીક્ષા પાસ હોવા જોઇએ.
- સરકારા માન્ય યુનિવર્સીટી અથવા સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગેનું બેઝીક નોલેજ સર્ટીફીકેટ હોવું જરૂરી છે
Age Limit
- PSI: Minimum 21 Years to Maximum 35 Years (તા.૩૦/૦૪/૧૯૮૯ થી તા.૩૦/૦૪/૨૦૦૩ સુધીમાં જન્મેલ)
- Other: Minimum 18 Years to Maximum 33 Years (તા.૩૦/૦૪/૧૯૯૧ થી તા.૩૦/૦૪/૨૦૦૬ સુધીમાં જન્મેલ)
- SC/ST/SEBC/EWS વર્ગના ઉમેદવારોને ઉપલી વય મયાર્દામાં પાંચ વષર્ની છુટ મળશે
- તમામ મહિલા ઉમેદવારોને ઉપલી વય મયાર્દામાં પાંચ વષર્ની છુટ મળશે. (અનામત કક્ષાના મહિલા ઉમેદવારોને ઉપલી વય મયાર્દામાં કિલ ૧૦ વષર્ની છુટ મળશે)
- એકસ સિર્વિસમેનને કરેલ સેવાના સંદર્ભ નિયમોનુસાર મળવાપાત્ર છુટ માજી સૈનિક સળંગ છ માસથી ઓછુ નહિ તેટલી ફરજ બજાવેલ હોય અને નોકરી માંથી નિયિમત રીતે નિવૃત થયા હોય તેવા માજી સૈનિકોને તેમણે બજાવેલ ખરેખર ફરજનો સમયગાળો તેમની ઉંમર માંથી બાદ કરતાં મળતી ઉંમર ભરતી નિયમમાં ઠરાવેલ ઉપલી વય મયાર્દાથી ત્રણ વર્ષ કરતાં વધવી જોઇએ નહી.
- Read the Official Notification for more Detail.
Application Fee
- General Candidates: Rs.100/-
- EWS/SC/ST/SEBC Candidates: Nil
- બેંકના સિર્વિસ ચાર્જીમાં વખતો વખત નિયમોનુસાર વધારો/ઘટાડો થઇ શકે છે. જે ઉમેદવારોને બંધનકર્તા રહેશે
- Payment Mode: ફી ફકત ઓનલાઇન જ ભરવાની રહેશે. પોસ્ટ ઓફિસ કે બેન્કમાં ચલણ કે રોકડેથી પરીક્ષા ફી ભરી શકાશે નહીં.
- Read the Official Notification for more Detail
તમામ જગ્યાઓ માટે નીચે પ્રમાણે એક જ સંયુક્ત શારીરિક કસોટી યોજાશે
- Male: 5000 mtr Maximum Time 25 Minit
- Female: 1600 mtr Maximum Time 9 Minit 30 Second
- Ex-Serviceman: 2400 mtr Maximum Time 12 Minit 30 Second
Physical Test
- શારીરિક કસોટી (Physical Test) માટે વહિવટી અનુકુળતા મુજબ કોઇપણ તારીખે અને સમયે ઉમેદવારોને બોલાવવામાં આવશે અને તે મુજબ શારીરિક કસોટી (Physical Test) માટે ઉમેદવારોએ તેઓને જણાવવામાં આવે તે કેન્દ્ર ખાતે હાજર રહેવાનું રહેશે. શારીરિક કસોટી (Physical Test) માટે તારીખ અને સમય બદલવા અંગેની ઉમેદવારોની રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં. આ બાબતમાં બોર્ડનો નિર્ણય અંતિમ અને બંધનકર્તા રહેશે.
Exams Steps
Unarmed Police Sub Inspector
- 1St Stage Physical Test (Qualifying nature)
- 2nd Stage: Main Exam
- 1St Stage: Physical Test (Qualifying nature)
- 2nd Stage: Objective MCQ Test
Important Dates
- Re-Starting Date for Apply Online: 04-04-2024
- Last Date for Re-Apply Online: 30-09-2024
- Starting Date for Apply Online: 26-08-2024
- Last Date for Apply Online: 30-04-2024
- Interested Candidates Can Read the Full Notification and Apply Online
How to Apply ?
- Candidates should Apply online before read notification.
Notification: Click Here
Official Website: Click Here
Apply Online: Click Here