પરીક્ષા
કાયમક્રમમાં સુધારા બાબત સ્પષ્ટતા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા,
વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (( Gujarat Subordinate Services Class-III
(Group-A and Group-B) Combined Competitive Examination ) અંતર્ગત કુલ ૫૫૫૪ જગ્યાઓ સીધી àªàª°àª¤ી àªàª°àªµા માટે ઉમેદવારો પાસેથી તા. ૦૪/૦૧/૨૦૨૪
થી તા. à«©à«§/૦૧/૨૦૨૪ દરમ્યાન OJAS વેબસાઈટના માધ્યમથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ હતી. આ જાહેરાતના અનુસંધાને ગ્રુપ-A
અને ગ્રુપ-B સંવર્ગની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અંગે તા. ૦૧/૦૩/૨૦૨૪ના રોજ અગત્યની માહિતી,
કાર્યક્રમ તથા સૂચનાઓ જાહેર કરેલ હતી. વહીવટી કારણોસર તા. ૦૬/૦૫/૨૦૨૪ અને તા.
૦à«/૦૫/૨૦૨૪ ની પરીક્ષાને અન્ય બે દિવસ તા. à«§à««/૦૪/૨૦૨૪ અને તા. ૦૯/૦૫/૨૦૨૪ ના રોજ રાખવામાં આવેલ છે.
તદ્દઉપરાંત પરીક્ષાની શિફ્ટના સમયમાં પણ ફેરફાર કરવામાં આવેલ છે.
પરીક્ષાનો કાર્યક્રમ
- પરીક્ષાનો સમયગાળો: તા. ૦૧/૦૪/૨૦૨૪ થી તા. ૦૯/૦૫/૨૦૨૪ દરમિયાન
- પરીક્ષા પધ્ધતિ: CBRT (Computer Based Response Test)
- કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ: તા.૨à«/૦૩/૨૦૨૪ ના રોજ ૧૪:૦૦ કલાકથી તા. à«©à«§/૦૩/૨૦૨૪ ના રાત્રીના ૨૩:૫૯ સુધી
અગત્યની સુચના: અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ:
અહીં ક્લિક કરો