ભારતીય ન્યાય સંહિતા, 2023
ભારતીય ન્યાય સંહિતા, 2023 એ ભારતીય દંડ સંહિતા (IPC), 1860 નું સ્થાન લીધું છે, જે દેશમાં ફોજદારી ગુનાઓ પરનો મુખ્ય કાયદો છે. ભારતીય નાગરિક સુરક્ષા (બીજી) સંહિતા, 2023 એ ક્રિમિનલ પ્રોસિજર કોડ, 1973 (CrPC) ને બદલ્યું છે. ભારતીય સાક્ષ્ય (બીજુ) વિધેયક 2023 એ ભારતીય પુરાવા અધિનિયમ, 1872નું સ્થાન લીધું છે. 511 કલમો ઘટાડીને ફક્ત 358 કલમો કરાઇ.
રાજદ્રોહને બદલે નવો શબ્દ દેશદ્રોહ અપનાવ્યો.
ગુનો IPC હેઠળ કલમ ભારતીય ન્યાય સંહિતા
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય વિધેયક 2023ને મંજૂરી આપી..... ભારતીય દંડ સંહિતા એ (IPC) 1860 નુ સ્થાન લીધુ જે દેશના ફોજદારી ગુનાઓ પર મુખ્ય કાયદો છે, ભારતીય નાગરિક સુરક્ષા (બીજી) સંહિતા 2023 એ ક્રિમિનલ પ્રોસિજર કોડ 1793 (CrPC) ને બદલ્યુ, ભારતીય સાક્ષ્ય (બીજુ) વિધેયક 2023 એ ભારતીય પુરાવા અધિનિયમ 1872 નુ સ્થાન લીધુ છે.
ભારતીય ન્યાય સંહિતામાં 18 વર્ષથી ઓછી વયની મહિલા પર દુષ્કર્મના ગુના માટે આજીવન કેદ અને મૃત્યુદંડની જોગવાઈ છે. સામૂહિક દુષ્કર્મના કેસમાં 20 વર્ષની કેદ અથવા મૃત્યુદંડ સુધીની જોગવાઈ છે. આ કાયદા હેઠળ પહેલીવાર આતંકવાદની વ્યાખ્યા પણ કરવામાં આવી છે.