- યોજનાનું નામ: સુકન્યા સમૃધ્ધિ યોજના
- લાભાર્થી: જન્મથી 21 વર્ષ સુધીની દીકરીઓ
- યોજનાનો પ્રકાર: કેન્દ્રીય યોજના
- સંસ્થા: પોસ્ટ ઓફિસ ખાતે ફોર્મ ભરી શકાશે
- રોકાણનો દર: 8.2% સુધી
- આર્થિક રોકાણ: રૂપિયા 2500 થી 1.5 લાખ સુધી
ટૂંકી માહિતી: સુકન્યા સમૃધ્ધિ યોજનાએ કેન્દ્ર સરકાર દ્વારા દીકરીઓના ભવિષ્યની ચિંતા કરીને આ યોજના બહાર પાડવામાં આવેલ છે. દીકરીઓના લગ્ન કે ઉચ્ચ અભ્યાસ માટે સુરક્ષિત અને નફાકારક રોકાણ માટે શ્રેષ્ઠ યોજના છે જે પોસ્ટ ઓફિસ ખાતેથી નાની બાળકીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે ફોર્મ ભરવામાં આવે છે અને આ યોજનામાં જોખમ નહિવત્ પ્રમાણમાં છે, જો તમારા ઘરમાં દીકરી હોય તો ભૂલ કર્યા વગર આ યોજનામાં ફોર્મ ભરી શકો છો. કારણ કે આ યોજનામાં 8.2% વાર્ષિક વ્યાજ મળવા પાત્ર છે.
વધુ વિગતવારની માહિતી માટે નીચે આપેલ તમામ માહિતી શાંતિથી વાંચો.
સુકન્યા સમૃધ્ધિ યોજના: દીકરીઓના ભવિષ્ય કલ્યાણ બાબતે સુકન્યા સમૃદ્ધિ યોજના' (SSY) તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે. આ સરકારી યોજનામાં રોકાણનું જોખમ નહિવત છે, જ્યારે વળતર શેરબજારને ટક્કર આપે તેવું છે. હાલમાં સરકાર આ સ્કીમ પર 8.2% નું વાર્ષિક વ્યાજ આપી રહી છે. જો તમે આયોજનબદ્ધ રીતે રોકાણ કરો છો, તો તમે માત્ર વ્યાજ પેટે જ રૂપિયા 49 લાખ કમાઈ શકો છો અને પાકતી મુદતે (Maturity) તમારા હાથમાં કુલ રૂપિયા 72 લાખ જેવી માતબર રકમ આવી શકે છે.
સૌથી વધુ વ્યાજ આપતી સરકારી યોજના એટલે સુકન્યા સમૃધ્ધિ યોજના |
|
સુકન્યા સમૃધ્ધિ યોજનામાં રોકાણની અમુક મર્યાદા અને તેના નિયમો |
|
Join WhatsApp | |
Join Telegram | |
Follow Channel for Latest Update |
આ યોજનાનું ગાણિતિક કેલ્ક્યુલેશન સમજીએ |
| આ યોજનામાં અંદાજિત રૂપિયા 72 લાખ મેળવવાનું ગણિત સમજીએ જો કોઈ વાલી પોતાની દીકરીના જન્મ સમયે જ આ ખાતું ખોલાવે અને સમય મર્યાદા જાળવી રાખે, તો રિટર્નનું ગણિત કંઈક આવું હોઈ શકે છે:
આમ, તમે જમા કરેલી રકમ કરતા બમણાથી પણ વધુ રકમ માત્ર વ્યાજ સ્વરૂપે મળી શકે છે. |
આ યોજનામાં ટેક્સમાં પણ મોટી રાહત મળે છે. |
આ યોજના માત્ર વળતર જ નથી આપતી, પણ ટેક્સ પણ બચાવે છે. આવકવેરા અધિનિયમ 1961 ની કલમ 80C હેઠળ, વાર્ષિક રૂપિયા 1.5 લાખ સુધીના રોકાણ પર ટેક્સમાં છૂટ મળે છે (જૂની ટેક્સ વ્યવસ્થા મુજબ). સૌથી મહત્વની વાત એ છે કે આ યોજનામાંથી મળતું વ્યાજ અને મેચ્યોરિટીની રકમ પણ સંપૂર્ણપણે કરમુક્ત (Tax-Free) હોય છે. |
નોંધ:- આ યોજનામાં ફોર્મ ફક્ત પોસ્ટ ઓફિસમાં જ ભરી શકાશે.
Join WhatsApp Group: Click Here
Best Useful Android Apps by Google:
- Read Along by Google Android App: Click
