Type Here to Get Search Results !

SBI પ્લેટિનમ જયુબિલી આશા વર્ષ 2025-26 વિદ્યાર્થીઓને રૂ.15,000/- થી 20 લાખ સુધીની શિષ્યવૃતિ સહાય આપી રહી છે.


Join WhatsApp Group


  • યોજનાનું નામ: SBI પ્લેટિનમ જયુબિલી આશા શિષ્યવૃતિ વર્ષ 2025-26
  • સંસ્થા: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)
  • લાભાર્થી: ધોરણ 9 થી સ્નાતક સુધીના વિદ્યાર્થીઓ
  • મળવાપાત્ર લાભ: રૂપિયા 15,000 થી રૂપિયા 2 લાખ સુધીની શિષ્યવૃતિ સહાય
  • તારીખ: 15 નવેમ્બર, 2025 સુધી અરજી કરી શકો છો.
  • સત્તાવાર વેબસાઇટ: sbi.gov.in


SBI બેક તેની સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ થતા પ્લેટિનમ જયુબિલી આશા વર્ષ 2025-26ની ઉજવણી કરી રહી છે. જેમાં વિદ્યાર્થીઓને અભ્યાસના હેતુ થી આપી રહી છે આર્થિક સહાય. ધોરણ 9 થી સ્નાતક સુધીના અભ્યાસ માટે આપી રહી છે રૂ.15,000/- થી 20 લાખ સુધીની શિષ્યવૃતિ. વધુ માહિતી વિગતે જાણો.....!!!


આ યોજના હેઠળ ગરીબ પરિવારોના 23,230 વિદ્યાર્થીઓને ધોરણ 9 થી સ્નાતક  સુધીના તેમના અભ્યાસક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી વાર્ષિક રૂપિયા 15,000 થી રૂપિયા 20 લાખ સુધીની સહાય મળશે. SC/ ST વિદ્યાર્થીઓને ખાસ પ્રોત્સાહન આપવામાં આવે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 15 નવેમ્બર છે.



યોગ્યતા માપદંડ – SBI જયુબિલી આશા વર્ષ 2025-26 – BRO Recruitment 2025

શાળાના વિદ્યાર્થીઓ (ધોરણ 9 -12):

  • છેલ્લા શૈક્ષણિક વર્ષમાં ઓછામાં ઓછા 75% ગુણ મેળવ્યા હોવા જોઈએ. 
  • વાર્ષિક પારિવારિક આવક રૂપિયા 3 લાખથી ઓછી હોવી જોઈએ.
કોલેજ/યુનિવર્સિટી વિદ્યાર્થીઓ (સ્નાતક/અનુસ્નાતક):
  • છેલ્લા શૈક્ષણિક વર્ષમાં ઓછામાં ઓછા 75% ગુણ મેળવ્યા હોવા જોઈએ. 
  • વાર્ષિક પારિવારિક આવક રૂપિયા 6 લાખથી ઓછી હોવી જોઈએ. 
  • તમારું શૈક્ષણિક સંકુલ ટોચના 300 NIRF રેન્ક અથવા NAAC 'A' ગ્રેડ સંસ્થાઓમાં હોવું જોઈએ.



મળવાપાત્ર સહાય – SBI જયુબિલી આશા વર્ષ 2025-26 – BRO Recruitment 2025

  • રૂપિયા 15,000 થી રૂપિયા 20 લાખ સુધીની શિષ્યવૃતિ સહાય.



અરજી કેવી રીતે કરવી? – SBI જયુબિલી આશા વર્ષ 2025-26 – BRO Recruitment 2025

  • ઓનલાઈન અરજી કરો: SBI આશા સ્કોલરશિપની સત્તાવાર વેબસાઇટ પર જાઓ. 
  • માહિતી ભરો: તમારી શૈક્ષણિક વિગતો અને વ્યક્તિગત માહિતી સાથે અરજી ફોર્મ ભરો. 
  • દસ્તાવેજો અપલોડ કરો: જરૂરી દસ્તાવેજો જેમ કે શૈક્ષણિક રેકોર્ડ, આવક પ્રમાણપત્ર, અને ID પ્રૂફ અપલોડ કરો. 
  • સબમિટ કરો




મહત્વની તારીખ – SBI જયુબિલી આશા વર્ષ 2025-26 – BRO Recruitment 2025

  • તારીખ 19 ઓક્ટોબર, 2025 થી ઓનલાઇન અરજી કરી શકાશે.
  • છેલ્લી તારીખ 15 નવેમ્બર, 2025 પહેલાં તમારી અરજી ઓનલાઇન સબમિટ કરો..




અવનવી યોજનાઓ તેમજ સરકારી જાહેરાતોની માહિતી માટે ચેનલને ફોલો કરવા માટે અહીંયા ક્લિક કરો


અગત્યની નોંધ

  • SC/ ST ના વિદ્યાર્થીઓ માટે 10% છૂટછાટની જોગવાઈ છે (ગુણ ટકાવારી - 67.50%, CGPA - 6.30).
  • 50% સ્લોટ મહિલાઓ માટે અનામત છે.
  • 50% SC/ ST માટે અનામત છે (25% SC, 25% ST).



અગત્યની લિંક

Join WhatsApp Group: Click Here

Follow our Channel for Latest Update: Click Here

 

Best Useful Android Apps by Google:

Post a Comment

0 Comments

Ads Area