- Committee: Gujarat State Primary Education Selection Committee
- Recruitment: Vidyasahayak Bharti (Std. 6 to 8, Gujarati Medium)
- Category: Merit List
- Location: Gujarat State
- Official Website: Click Here
Vdyasahayak Bhati has released a Reviesd Final Merit List and Call Letter notification 2025, who appied and qualified examination stages must be see them name in revised final list or Download Call Letter now. See belove all Details.
ટૂંકી વિગત:-
(1) નામ.વડી અદાલતમાં દાખલ થયેલ સ્પે.સિ.એ.નં- 8169/2025 અને સંલગ્ન પીટીશનમાં તા.24/07/2025 ના રોજ આપેલ ઓરલ ઓર્ડર અન્વયે જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નાોકરી
દરમ્યાન નિયમિત ભ્યાસથી લાયકાત મેળવેલ ઉમેદવારોને રૂબરૂ સાંંભળવાની પ્રક્રિયા પૂર્ણ થયા
બાદ સામાજિક વિજ્ઞાન વિષય સુધારા-વધારા સાથેની ફાઈનલ મોરીટ યાદી આજ રાોજ
પ્રસસધ્ધ કરવામાં આવનાર છે. તથા મેરીટમા આવતાાઉમેદવારો પોતાના કોલ લેટર વેબસાઇટ ઉપરથી તા.18/09/2025 ના રાોજ 18:00 કલાકથી ઓનલાઇન મેળવી શકશે.
(2) વિદ્યાસહાયક ભરતી -2024 (ધાો. 6 થી 8 ગુજરાતી માધ્યમ) માં સામાજિક વિજ્ઞાન વિષયના
અનામત / બિન અનામત કોટોગરીમાં નીચે દર્શાવેલ કોટેગરી સામે દર્શાવેલ મેરીટ સુધીનાાઉમેદવારો ઓન-લાઇન કોલ લેટર મેળવી શકશે. આ ઉમેદવારોને તા.22/09/2025 થી તા.25/09/2025
દરમ્યાન જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે.
- વિષય: સામાજિક વિજ્ઞાન
- બિન અનામત કેટેગરી (OP): 72.6124
- માજી શૈનિક: ---
દિવ્યાંગતા જૂથ:-
- A.:-54.2889
- B:- 54.4238
- C:- 69.0910
- D & E:- 60.6546
નાોંધ:- જે ઉમેદવાર જિલ્લા પસાંદગીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ અને વિદ્યાસહાયક ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તમામ ઉમેદવારોએ દરરોજ વેબ સાઇટ જોતા રહેવા વિનંતી.
Important Links
- Official Notification: Click Here
- Social Science Final Merit List: Click Here
- Social Science Call Letter (District Selection): Click Here
- Official Website: Click Here
Join WhatsApp Group: Click Here
Best Useful Android Apps by Google:
- Read Along by Google Android App: Click Here