Post Name: Various Posts
Exam Name: GSSSB Various Exams
Location: All over Gujarat
Short Information: Gaun Seva Pasandagi Mandal has announcement
schedule of various Exam Date for the various Posts Time Table. If you applied
to these post, must be see schedule of all posts Date and Time. All Detail
mentioned with its own Advt No. and Post Name. This schedule has from Date -of 07-09-2025
to 16-09-2025.
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ ભરતીઓ માટે જાહેર
કરેલ નોટીફીકેશન અનુસંધાને વિવિધ પદ માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે જે બાબતનું
તારીખ અને સમયપત્રક જાહેર કરવામાં આવેલ છે. જો તમે જણાવેલ પોસ્ટ માટે ફોર્મ ભરેલ હોય
તો આ સમયપત્રક અવશ્ય જોવુ. જે નોટીફીકેશન તેમજ પોસ્ટની સામે પરીક્ષા અંગેની તારીખ જાહેર
કરેલ છે. વધુ માહિતી માટે નીચે મુજબ વાંચો.
પરીક્ષા સમયપત્રક
Advt
No. |
Exam
Name |
Total
Posts |
Exam
Date |
લેબોરેટરી ટેક્નીશીયન (રસાયણ જૂથ), વર્ગ-૩ |
29 |
07/09/2025 |
|
વર્ક આસીસ્ટન્ટ, વર્ગ-૩ |
513 |
07/09/2025 |
|
લઘુ ભૂસ્તરશાસ્ત્રી, વર્ગ-૩ |
11 |
16/09/2025 |
|
આસિસ્ટંટ મેનેજર, વર્ગ-૩ |
100 |
16/09/2025 |
|
જુનિયર સાયન્ટીફીક આસીસ્ટન્ટ, વર્ગ-૩ |
54 |
08/09/2025 |
|
માઈન્સ સુપરવાઈઝર, વર્ગ-૩ |
6 |
15/09/2025 |
|
સ્ટેટીસ્ટીકલ આસીસ્ટન્ટ, વર્ગ-૩ |
1 |
15/09/2025 |
|
મત્સ્ય અધિકારી(સામાન્ય), વર્ગ-૩ |
94 |
16/09/2025 |
|
સર્વેયર, વર્ગ-૩ |
03 |
15/09/2025 |
|
એક્સ-રે ટેક્નીશીયન, વર્ગ-૩ |
05 |
15/09/2025 |
|
માઇન્સ સુપરવાઇઝર, વર્ગ-૩ |
106 |
16/09/2025 |
|
સર્વેયર, વર્ગ-૩ |
60 |
12/09/2025 |