>> What
is A Google Genimi?
શું તમે બનાવ્યો તમારો Perfect ફોટો!!!
- આધુનિક જમાના મુજબ સોશિયલ મીડીયા તેમજ
વિવિધ એપ્લીકેશન દ્વારા લોકો પોતાના અવનવા ફોટો બનાવી સોશિયલ મીડીયામા પોસ્ટ કરતા
હોય છે. અગાઉ લોકોએ 3D પ્રકારનો ફોતો બનાવી પોસ્ટ કરેલ ત્યારબાદ
ગીબલી એપ્લીકેશનથી પોતાના અનેક પ્રકારે ફોટો બનાવી સોશિયલ મીડીયામા પોસ્ટ કરી મજા
લીધેલ છે. અત્યારનો જમાનો AI Artificial Intelligence નો છે ત્યારે
હાલના ટ્રેન્ડ એટલે કે AI આર્ટીફીશય ઇન્ટેલીજન્સનો જ્સમાનો છે જે મુજબ ગૂગુલ દ્વારા અજીબ પહેલ કરવા
આવી છે જેનુ નામ ગૂગલ ગેનીમી (Google Genimi)
છે. જે
સિશિયલ મીડીયામા ધૂમ મચાવી રહેલ છે. આપણે ફોટો બનાવવા માટે સોફ્ટવેર તેમજ
એપ્લીકેશનની જરૂર પડતી હોય છે જે આપણા કોમ્પ્યુટર તથા મોબાઇલમા અપડેટ કરેલ હોય તો
જ આપણે ફોટો બનાવી શકીએ છીએ પરંતુ આ એક ફક્ત વેબસાઇટ દ્વારા આપણે આપણા કોમ્પ્યુટર
તથા મોબાઇલમા AI આર્ટીફીશયલ ઇન્ટેલીજન્સની મદદથી ફોટો બનાવી શકીએ છીએ.
>> શું છે આ
ગૂગલ ગેનીમી (Google Genimi)
જાણો ગૂગલ ગેનીમી (Google Genimi) વિશે.
- આધુનિક દુનિયા જે AI Artificial Intelligence ની છે જે મુજબ ગૂગલ ગેનીમી (Google Genimi) કોઇ એપ્લીકેશન નથી. આ એક પ્રકારની ગૂગલ દ્વારા બનાવવામાં આવેલ એક વેબસાઇટની પ્રક્રિયા (Process) છે. જે AI આર્ટીફીશય ઇન્ટેલીજન્સ દ્વારા કાર્ય કરે છે.
>> કેવી રીતે કાર્ય કરે છે આ ગૂગલ ગેનીમી (Google Genimi)?
- AI આર્ટીફીશય્લ ઇન્ટેલીન્સના જનરેશન મુજબ ગૂગલ ગેનીમી (Google Genimi) જે ગૂગલ વેબ પેજમા જઇ તમે તમારો કોઇ પણ ફોટો વેબસાઇટ પર અપલોડ કરશો અને એના નીચે જે પ્રકારનો ફોટો બનાવવો હોય તેનુ ગૂગલ દ્વારા આપેલ લખાણ લખશો એટલે AI સિસ્ટમ ઓટોમેટીક તમારો માંગ્યા મુજબનો ચેટ દ્વારા થોડી જ વારમા પરત કરશે.
>> શું તમે ગૂગલ ગેનીમી (Google Genimi) માં તમારો ફોટો બનાવા
માંગો છો?
ચલો જોઇએ
ગૂગલ ગેનીમી (Google Genimi) માં ફોટો કેવી રીતે બનાવી શકાય.
- સૌ પ્રથમ ગૂગલ ક્રોમ અથવા ગૂગલની વેબ સાઇટ પર જઇ Google Genimi નામનું લખાણ અથવા નીચે આપેલ લિંક લખીશું
- ત્યારબાદ એક પેજ ખુલશે જેમા સૌથી ઉપર Google Genimi નામનું લખાણ આવશે તેના પર ક્લિક કરીશુ.
- ત્યારબાદ Hello, નામનું પેજ આવશે
- જેમા + ચિહ્ન પર જઇ તમારો મન ગમતો ફોટો તેમજ માંગ્યા મુજબના લખાણની કોપી કરી તેને ફોટોના નીચેના ભાગે પેસ્ટ કરવુ.
- ત્યારબાદ થોડી વાર રાખ જોઇ ગૂગલ ગેનીમી પ્રક્રિયા (Process) કરી AI દ્વારા બનાવેલ ફોટો પરત મોકલશે
- જે ફોટો પર ક્લિક કરી સેવ એજ કરી મોબાઇલમા સેવ કરી લેવો.
>> ક્યાં લખાણને કોપી કરી ફોટો સાથે પેસ્ટ કરવુ
નીચે જણાવેલ લખાણને કોપી કરી ફોટો સાથે પેસ્ટ કરવું
Figurine Details: A 1/7 scale
figurine of a character from an unspecified "picture," rendered in a realistic style, made of PVC, and placed on a computer desk.
It should have a round, transparent acrylic base without text.
Environment Details: The background should be indoors, and the computer screen should display the brush modeling process of the figurine.
Packaging Details: A
BANDAI-style toy packaging box with original artwork and two-dimensional flat illustrations should be placed next to the computer screen. A model packaging box with the character printed on it should be behind the figurine.
- ઉપર જણાવેલ લખાણને કોપી કરી ફોટો સાથે પેસ્ટ કરો
For Make Your Photo by Google Genimi: Click Here
For Latest Government Recruitment: Click Here
For Join Our WhatsApp Group: Click Here