Board/ Department: Gujarat Police Recruitment Board (GPRB)
Post Name: Lok Rakshak (Constable)
Exam Date: 15-06-2025
Gujarat Police LRD Constable Result: Gujarat Police Recruitment Board has published List of Cut Off Marks, Qualified Candidates and Documents Verification 2025.
ગેરલાયક ઠરાવેલ ઉમેદવારોની વિગત જોવા માટે અહી કલીંક કરો...
👉ગેરલાયક ઠરાવવામાં આવેલ ઉમેદવારો પૈકી, જો કોઇ ઉમેદવાર રજુઆત કરવા માંગતા હોય તો, તા.૦૩/૦૯/૨૦૨૫ સુધીમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નં. ગ-૧૨, સરિતા ઉદ્યાન નજીક, સેકટર-૯, ગાંધીનગર ખાતે રૂબરૂ રજુઆત કરી શકશે. તા.૦૩/૦૯/૨૦૨૫ બાદ કે અન્ય માધ્યમથી મોકલેલ રજુઆતો ગ્રાહય રાખવામાં આવશે નહી
લોકરક્ષક કેડરની દસ્તાવેજ ચકાસણી માટે Qualified ઉમેદવારોની યાદી જાહેર કરવા બાબત
દસ્તાવેજ ચકાસણી માટે કેટેગીરીવાઇઝ કટ-ઓફ નીચે મુજબ છે.
👉માજી સૈનિક ઉમેદવારો પૈકી જે ઉમેદવારોએ લોકરક્ષક કેડરના પરીક્ષા નિયમો મુજબ Part-A અને Part-B માં અલગ અલગ ૪૦ ટકા ગુણ મેળવેલ છે તેવા તમામ ૨૭ માજી સૈનિક ઉમેદવારોનો દસ્તાવેજ ચકાસણી માટે ઉપરોકત સંખ્યામાં સમાવેશ કરવામાં આવેલ છે.
👉પુરૂષ ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણીની યાદી જોવા માટે અહી કલીંક કરો...
👉મહિલા ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણીની યાદી જોવા માટે અહી કલીંક કરો...
👉માજી સૈનિક ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણીની યાદી જોવા માટે અહી કલીંક કરો...
ખાસ નોંધઃ
દસ્તાવેજ ચકાસણી અંગેની વિગતો ટૂંક સમયમાં વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે. જેની તમામે નોંધ લેવા વિનંતી છે.

