Organization/ Institution: Gujarat Subordinate Service Selection Board (GSSSB)
Department Name: Social Justice & Empowerment Department
Post Name: Probation Officer, Class-3
Total
Vacancies: 60 Posts
Advertisement No.227/2024-25
Method of Exam:
MCQ – Computer-Based Response Test (CBRT)
Date of Exam:
12-10-2025 (Tentative)
Short Information: The Gujarat Gaun
Seva Pasandgi Mandal (GSSSB) has announced examination date for the post of
Probation Officer, Class-3 Recruitment 2025. Total No. of Vacancies 60 posts
under the Advertisement No. 227/2024-25.
વિભાગીય માહિતી:- ગુજરાત ગૌણ સેવા ૫સંદગી મંડળ, ગાંધીનગર દ્વારા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા નિયામકશ્રી, સમાજ સુરક્ષાની કચેરી હસ્તકની “પ્રોબેશન ઓફિસર”, વર્ગ-૩ સંવર્ગની કુલ-૬૦ જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી
ભરતીથી ભરવા માટેની પ્રફિયામાં
પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ojas વેબસાઇટ મારફત તા.૧૬/૦૭/૨૦૨૪(૧૪:૦૦ કલાક) થી તા.૩૧/૦૭/૨૦૨૪ (૨૩:૫૯
કલાક સુધી) દરમ્યાન ઓનલાઈન
અરજી૫ત્રકો મંગાવવામાં આવેલ હતા.
સદરહું જાહેરાતના અનુસંધાને પરીક્ષાનું
MCQ- Computer Based
Response Test (CBRT) પધ્ધતિથી સંભવિત તા.૧૨/૧૦/૨૦૨૫ના રોજ
આયોજન કરાયેલ છે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી.
Join WhatsApp: Click Here
Join Telegram: Click Here
Method of Exam: MCQ – Computer-Based Response Test (CBRT)
Date of Exam: 12-10-2025 (Tentative)
Notification: Click Here
Official Website: Click Here
🖇વિવિધ નોકરીની જાહેરાતો ઓનલાઇન ફોર્મ ભરો