Type Here to Get Search Results !

GSRTC announced Provisional Selection List and Category wise Cutt-off Marks for Conductor Recruitment 2025


Name of Department : GSRTC Gujarat State Road Transport Corporation 

Name of Post : GSRTC Conductor Cadre

No. of Vacancy : 2320


Advertisement No. GSRTC/202324/32


GSRTC : The Gujarat State Road Transport Corporation has released the Provisional Selection List for Conductor Cadre Recruitment.


ગુજરાત રાજ્ય રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા અગાઉ કંડકટરની જગ્યાઓ 2320 માટે લેવામાં આવેલ પરીક્ષા સબંધિત કામચલાઉ પસંદગી યાદી પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.


અગત્યની સૂચના

જી.એસ.આર.ટી. દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલ પસંદગી યાદી જે કામચલાઉ પસંદગી યાદી છે. જે ફાઈનલ પસંદગી યાદી માટેની જરૂરી લાયકાતો તેમજ ડોક્યુમેન્ટ્સ ચકાસણી, મેડિકલ ચકાસણી અને પોલીસ ચારિત્ર્ય પ્રમાણપત્ર બાદ ફાઈનલ યાદી પ્રસિધ્ધ કરવામાં આવશે.



Category Wise Cut-off Marks

Category Name : Cut-off Marks : Date of Birth

General (Male) : 66.50 : 24-01-1998

General (Female) : 53.75 : 01-06-2001

EWS (Male) : 60.75 : 28-09-1999

EWS (Female) : 44.25 : 05-09-1995

SEBC (Male) : 62.00 : 28-08-2004

SEBC (Female) : 47.75 : 25-05-1995

SC (Male) : 59.50 : 16-04-1997

SC (Female) : 48.50 : 19-06-2003

ST (Male) : 51.00 : 01-06-2004

ST (Female) : 44.25 : 12-12-1997

Ex-Serviceman : 1.00 : 27-07-1980

PwD (Category A) : 35.75 : 24-07-1992

PwD (Category B) : 7.75 : 09-07-1992

PwD (Category C) : 51.50 : 01-07-1985

PwD (Category D & E) : 16.25 : 31-05-2005

Cut-off for special round : 45.50 : 28-04-1991



પસંદગી થયા બાદ વિભાગ દ્વારા કોઈ ફરફર કરવામાં આવશે નહિ

  • ઉમેદવારની એકવાર પસંદગી થયા બાદ વિભાગ દ્વારા અગત્યના કારણો સિવાય કોઈ પણ પ્રકારે ફેરફાર કરવામાં આવશે નહિ તેમજ પુન:નિમણૂક માટેની કોઈ પણ અરજીઓ સ્વીકારવામાં આવશે નહિ.
  • ઉમેદવારની નિમણૂક થયે જે તે વિભાગ ખાતે ઓછામાં ઓછી 5 વર્ષની નોકરી કરવી ફરજિયાત છે તથા આ સમયગાળા દરમિયાન અગત્યના કારણો સિવાય આંતરિક બદલીની અરજીઓ સ્વીકારવામાં આવશે નહિ



મેડિકલ ફિટનેસ અને પોલીસ વેરિફિકેશન

  • સિવિલ સર્જન અધિકારીનું મેડિકલ ફિટનેસ અંગેનું પ્રમાણપત્ર જરૂરી છે.
  • પ્રાદેશિક પોલીસ સ્ટેશન ખાતેથી "No. Objection Certificate" ફરજિયાત આવશ્યક છે. 
  • ઉપરોકત જણાવેલ ડોક્યુમેન્ટ્સની સમયસર ચકાસણી બાદ જ ફાઈનલ પસંદગી યાદી પ્રસિધ્ધ કરવામાં આવશે. 



Short Notice : Click Here

Notification : Click Here

Provisional Selection List : Click Here

Download Call Letter : Click Here

Official Website : Click Here

Join WhatsApp : Click Here

Post a Comment

0 Comments

Ads Area