ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ. બુ.પ્રવાહ, GUJCET2025 અને સંસ્કૃત માધ્યમનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org/ પર તા. 05/05/2025 ના કલાક 10:30. વાગ્યે જાહેર થનાર છે.
વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ બેઠક ક્રમાંક (Seat Number) Enter કરી મેળવી શકશે.
વિદ્યાર્થીઓ WhatsApp No. 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે.
પરિણામ જુઓ : પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો
Notification : Click Here
Official Website : Click Here
For See Results : Click Here
Board Website : Click Here
Join WhatsApp : Click Here