ગુજરાત રાજ્ય પંચાયત, મહેસૂલ વિભાગ હસ્તકની મહેસૂલ તલાટી, વર્ગ-૩ની અંદાજીત ૨૩૦૦ જેટલી જગ્યાઓ માટેની અગત્યની જાહેરાત કરવામાં આવેલ છે. પંચાયત વિભાગમાં નોકરી કરવાની ઈચ્છા ધરાવતા તેમજ સરકારી નોકરીની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે ખાસ ભરતી પ્રક્રિયા ટુંક સમયમાં ઓનલાઇન આવેદન મંગાવવામાં આવશે.
👉મહેસૂલ વિભાગ તલાટી વર્ગ-૩ની ભરતી બાબતેની અગત્યની જાહેરાત📄
👉દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત પંચાયતોના વિવિધ વિભાગોમાં શૈક્ષણિક લાયકાત મુજબ વિવિધ પદો ભરવા માટે જાહેરાત કરવામાં આવેલ છે તથા ઓનલાઇન આવેદન મંગાવવામાં આવેલ છે. ભરતીની જાહેરાત તેમજ ઓનલાઇન આવેદન કરી શકો છો. ઓનલાઇન આવેદન પ્રક્રિયા શરૂ થઈ ગયેલ છે. ઓનલાઇન ફોર્મ ભરવા માટે જુઓ વિગતવારની માહિતી.
👩💻ઓનલાઇન ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો👩💻
👉ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪ અંતર્ગત મુખ્ય પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારો પાસે Documents Verification (દસ્તાવેજ ચકાસણી) માટે લાયક તથા ગેરલાયક ઉમેદવારોની કામચલાઉ યાદી પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. યાદી જોવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.