Type Here to Get Search Results !

વાવ વિધાનસભા પેટા ચુંટણી પરિણામ : વાવ, સુઈગામ અને ભાભર તાલુકા ધારાસભ્યની પેટા ચુંટણીનું પરિણામ જાહેર

 

વાવ વિધાનસભા પેટા ચૂંટણી પરિણામ : બનાસકાંઠા વાવ-૦૭ વિધાનસભા વાવ, સુઈગામ અને ભાભર ધારાસભ્ય પેટા ચુંટણીનું પરિણામ જાહેર થયેલ છે. 97 સંવેદનશીલ કેન્દ્રની સાથે 321 બુથ પર મતદાન થયું હતું. જેમાં 169 ગામના 3.10 લાખ મતદારોએ મતદાનમાં ભાગ લીધો હતો. શાંતિપૂર્ણ માહોલમાં સાંજે છ વાગે EVM સીલ કરાયા હતા. અંદાજે 70% થી ઉપરાંત મતદાન થયું હતું. બનાસકાંઠા વાવ સુઈગામ અને ભાભર તાલુકા વિધાનસભા ધારાસભ્યની પેટા ચુંટણીનું પરિણામ જાહેર કરવામાં આવી રહેલ છે. વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં વાવ સુઈગામ અને ભાભરના મતદારોએ એમના ધારાસભ્ય નક્કી કરી લીધા છે.

 

વાવ વિધાનસભા પેટા ચૂંટણી પરિણામ : બનાસકાંઠા વાવ-૦૭ વિધાનસભા વાવ, સુઈગામ અને ભાભર ધારાસભ્ય પેટા ચુંટણીનું પરિણામ જાહેર થયેલ છે. ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ સહિત કુલ 10 ઉમેદવારો મેદાનમાં ઊતર્યા હતા. વાવ-૦૭ વિધાનસભા ચંટણીમા કોંગ્રેસ ઉમેદવાર તરીકે ગુલાબસિંહ રાજપુત તથા ભાજપ ઉમેદવાર તરીકે સ્વરૂપજી ઠાકોર તથા અપક્ષ ઉમેદવાર તરીકે માવજીભાઇ પટેલ તેમજ અન્ય અપક્ષમાંથી કુલ 10 ઉમેદવારો ચુંટણી લડ્યા હતા. જે ચુંટણીનુ પરિણામ જાહેર કરવામાં આવી રહેલ છે. ઉપરોક્ત ઉમેદવારો માથી ક્યા ઉમેદવારે આ ધારાસભ્ય પેટા ચુંટણીમા બાજી મારી જુઓ. કોનુ ભાવિ ધારાસભ્ય તરીકે ઉજ્જવળ બને છે. જે વધુ માહિતી તેમજ પરિણામ જોવા માટે નીચે આપેલ લિંક ઓપન કરીને જુઓ.

 

 

Result See : Click Here









Post a Comment

0 Comments

Ads Area