Name of Posts : JMC - Various Posts Vacancy
Date of Post : 27-10-2024
Vacancies : 174
Junagadh Municipal Corporation
has published notification for various Posts vacancies. Those Candidates
who are interested in the vacancy details & completed all eligibility
criteria can read the Notification & Apply. Keep checking Knowledgetody.com
regularly to get the latest updates for other Recruitment.
Job Details
Posts: 174
- Chief Officer, Class 2: 01 Post
- Divisional Fire Officer, Class 3: 03 Posts
- Station Fire Officer, Class 3: 13 Posts
- Sub Fire Officer, Class 3: 13 Posts
- Leading Fireman, Class 3: 12 Posts
- Driver cum Pump Operator (Fire), Class 3: 49 Posts
- Fireman, Class 4: 83 Posts
Educational Qualification
- Read the Official Notification for Educational Qualification details.
Conditions:
- (૧)
કોઇપણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહી. ફકત ઓનલાઇન જ
અરજી કરવાની રહેશે.
- (૨)
આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, પગારધોરણ
તેમજ અન્ય માહિતીઓ જુનાગઢ મહાનગરપાલિકાની વેબસાઇટ ttps://junagadhmunicipal.png,
‘પરથી
મેળવવાની રહેશે.
- (૩)
ઉમેદવારે નિયત થયેલ ફી તા.૧૩/૧૧/૨૦૨૪, ૨૩-૫૯ કલાક સુધીમાં ઓનલાઇન
ભરપાઇ કરવાની રહેશે. ફી વગરની અરજીઓ આપોઆપ નામંજુર ગણવામાં આવશે.
- (૪)
આ ભરતી પ્રક્રિયા બાબતે પસંદગી સમિતિ દ્વારા જરૂર જણાય તો મેરિટ આધારીત
શોર્ટલિસ્ટેડ થયેલ ઉમેદવારોને જ ફકત પૃથમ તબક્કે ફિઝીકલ ડોકયુમેન્ટ
વેરીફીકેશનમાં બોલાવવામાં આવશે.
- (૫)
સરકારશ્રીના નિતિ નિયમો અનુસાર અનામત કક્ષાના ઉમેદવારોને ઉપરમાં છુટછાટ
આપવામાં આવશે.
- (૬)
સરકારશ્રીના નીતિ નિયમોનુસાર SC, ST, SEBC, મહિલા અનામત, દિવ્યાંગ, માજી સૈનિક, E.ws. વિગેરે માટે જગ્યાઓ અનામત
રાખવામાં આવશે. તથા મા સૈનિક તથા દિવ્યાંગ માટેની જગ્યાઓ જે-તે કેટેગરીમાં
સમાવેશ કરવામાં આવશે.
- (7) વધુ
વિગતો માટે જુનાગઢ મહાનગરપાલિકાની વેબસાઇટ https://junagad-municipal.org
પરથી
જાણકારી મેળવી લેવી.
- (૮)
આ ભરતી પ્રક્રિયા બાબતે કમિશનરશ્રી, જુનાગઢ મહાનગરપાલિકા, જુનાગઢ જે નિર્ણય કરે તે આખરી અને દરેકને બંધનકર્તા રહેશે.
નોંધ:-
- (૧)
ઉપરોકત જા.ક્રમાંક: ૧ થી ૩ અને ૫ ની ફેડરોમાં દિવ્યાંગતામાંથી મુક્તિ મળવા
સરકારશ્રીમાં કરેલ દરખાસ્ત અન્વયે સરકારશ્રીમાંથી જે નિર્ણય આવે તે નિર્ણયને
આધિન રફીને આગળની પ્રક્રિયા કરવામાં આવશે. જેની નોંધ તમામ ઉમેદવારોએ લેવાની
રહેશે.
- (૨)
મહાનગરપાલિકા, જુનાગઢ
દ્વારા મનપાજુ એડીએમ/મહેકમ સીધી-ભરતી/૯૪૦/૨૦૩ તા.૨૧/૧૧/૨૦૧૩ થી ઉત જા
ક્રમાંકઃ૩,૪.૬
અને ૭ ના કંપની કેડરોને સીધી ભરતીથી ભરવા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ
મંગાવવામાં આવેલ હતી. જે જાહેરાતમાં દિવ્યાંગતામાંથી મુક્તિ મળવા કરેલ
દરખાસ્તમાં જે નિર્ણય આવે તે નિર્ણય તમામ ઉમેદવારોને બંધનકર્તા રહેશે તેવી
શરતે કરવામાં આવેલ હતી. જેમાં દિવ્યાંગતામાંથી મુક્તિ મળેલ ન હોય અને
દિવ્યાંગતા નક્કિ કરેલ હોય, જેથી
લગત દિવ્યાંગ ઉમેદવારો પણ ઉમેદવારી નોંધાવી શકે તે હેતુથી અગાઉ તા ૨૧/૧૧/૨૦૦૩
થી આપેલ જાહેરાતને રદ કરવામાં આવે છે, આ જાહેરાતમાં જે ઉમેદવારોએ
ઓનલાઇન ફોર્મ અને ફી ભરેલ છે તેવા ઉમેદવારોની ભરેલ ફી પરત કરવાનો નિર્ણય
કરવામાં આવેલ છે. જે ફી પરત મેળવવા ઇચ્છતા ઉપેદવારોએ નીચે દર્શાવેલ લિન્કમાં
માહિતી ઓનલાઇન તા.૧૩/૧૧/૨૦૨૪, ૨૩-૫૯
કલાક સુધી ભરવાની રહેશે. લિન્કમાં ભરેલ પાહિતીના આધારે જ ઉમેદવારોના ખાતામાં
ઓનલાઇન ફી પેટેની રકમ જમા કરવામાં આવશે. લિન્કમાં માહિતી ભરવાની છેલ્લી તારીખ
બાદ દિન – ૩૦(ત્રીસ) માં ઉમેદવારોના ખાતામાં ફીની રકમ જમા કરવામાં આવશે.
- (૩)
તા.૨૩/૧૧/૨૦૧૩ની જાહેરાત અન્વયે જે ઉમેદવારોએ ઓનલાઇન ફોર્મ ભરેલ છે તેના
ફોર્મ રદ કરવામાં આવે છે જેની ઉમેદવારોએ નોંધ લેવી. જયારે આ નવી જાહેરાત માટે
તમામ ઉમેદવારો દ્વારા નવેસરથી ઓનલાઇન ફોર્મ અને ફી ભરવાની રહેશે.
Important Dates
- Apply Start : 28-10-2024
- Last Date to Apply : 13-11-2024
How to Apply ?
- Interested Candidates may Apply Online Through the official Website.
Notification : Click Here
Official Website : Click Here
Apply Online : Click Here