ગુજરાત ગૌણ સેવા
પસંદગી મંડળ, ગાંધીનગરની જાહેરાત ક્રમાંક:૨૧૨/૨૦૨૩-૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની લેવામાં આવેલ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (પ્રિલિમ પરીક્ષા) ના
અંતે ઉમેદવારોનાં NORMALISED ગુણના મેરીટ્સના આધારે કેટેગરી વાઇઝ
ભરવાની થતી જગ્યાના ૭ ગણા ઉમેદવારોની (૪૦% લઘુત્તમ લાયકી ગુણની મર્યાદામાં) Group-
A and B ની મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારોની
કામચલાઉ યાદી આ સાથે પ્રસિદ્ધ કરવામાં આવે છે. કેટેગરીવાઇઝ કટ ઓફ માર્કસની વિગતો
નીચે મુજબ છે.
ગુજરાત ગૌણ સેવા
પસંદગી મંડળ, ગાંધીનગરની જાહેરાત ક્રમાંક:
૨૧૨/૨૦૨૩-૨૪ દ્વારા ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગ્રુપ-A
તથા ગ્રુપ-B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા તા. ૦૧/૦૪/૨૦૨૪ થી ૨૦/૦૫/૨૦૨૪
દરમિયાન Computer Based Response Test (CBRT) પદ્ધતિથી યોજવામાં આવેલ. ઉક્ત પરીક્ષામાં હાજર રહેલ તમામ ઉમેદવારોની Provisional
Answer Key cum Response Sheet તા. ૦૭/૦૬/૨૦૨૪, Final Answer
Key (FAK) તા. ૩૦/૦૭/૨૦૨૪ તથા Revised Final
Answer Key તા. ૦૩/૦૯/૨૦૨૪ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ.
સદર પરીક્ષાની Revised FAK બાદ શિફ્ટવાર રદ કરેલ પ્રશ્નો,
Pro-Rata ગુણ તથા કપાત ગુણની વિગતો નીચે મુજબ છે.
👉Provisional Merit List and Result: Click Here
👉CCE Provisional Merit List and Result: Click Here
👉CCE Provisional Merit List and Result Notification: Click Here
👉CCE Revised Final Answer key: Click Here
👉Revised Final Answer key Notification: Click Here
👉Official Website: Click Here