Type Here to Get Search Results !

AMC Sahayak junior clerk examination Notifiaction


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહાયક જુનિયર ક્લાર્ક પરીક્ષા માટેની લેખિત પરીક્ષાના અંગેની સંભવિત તારીખ જાહેર કરવામાં આવેલ છે


Post Name: Sahayak Junior Clerk

Advt No.: 27/2023-24

Exam Date: 24-11-2024

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિવિધ ખાતાઓ માટે સહાયક જુનીયર કલાર્કની જગ્યા સીધી ભરતીથી ભરવા માટે પસંદગી / પ્રતીક્ષા યાદી બનાવવાના હેતુસર જાહેરખબર ક્રમાંક: ૨૭ / ૨૦૨૩-૨૪ તા:૧૫/૦૩/૨૦૨૪ના રોજ પ્રસિદ્ધ કરી, ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ. સદર જાહેરખબરમાં દર્શાવ્યા મુજબ ઓનલાઇન અરજીમાં દર્શાવેલ વિગતોની અસલ પ્રમાણપત્રોની ખરાઇ કરવાની શરતે ઉમેદવારોની લેખિત પરીક્ષા (MCQ TEST) ની સંભવિત તારીખ ૨૪/૧૧/૨૦૨૪ છે. જેની લાગતા વળગતા ઉમેદવારોએ નોંધ લેવી.



Exam Date Notification: Click Here

Official Website: Click Here

Post a Comment

0 Comments

Ads Area