Name of Posts : Jamnagar Municipal Corporation Various Posts
Post Date : 29-08-2024
Total Vacancy : -
Jamnagar Municipal Corporation
published notification for Various Posts. Those Candidates who are interested
in the vacancy details & completed all eligibility criteria can read the
Notification & Apply. Keep checking Knowledgetody.com regularly to get the
latest updates for other Recruitment.
Job Details
ફાર્માસીસ્ટ કમ ડેટા આસીસ્ટન્ટ (આર.બી.એસ.કે.) : 04
- ઉમેદવારે માન્ય કોલેજ/યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ ફાર્માસીસ્ટ/ડીપ્લોમા ફાર્માસીસ્ટ કરેલ હોવું જોઈએ. ઉમેદવાર ગુજરાતની ફાર્માસીસ્ટ કાઉન્સીલનું રજીસ્ટ્રેશન ધરાવતા હોવા જોઈએ.
આયુષ મેડીકલ ઓફીસર (પુરૂષ) (આર.બી.એસ.કે.) : 02
- ઉમેદવારે માન્ય કોલેજ/યુનિવર્સિટીમાંથી BAMS/BSAM/BHMS કરેલ હોવું જોઈએ. ઉમેદવાર ગુજરાતની આયુર્વેદીક/હોમીયોપેથીક કાઉન્સીલનું રજીસ્ટ્રેશન ધરાવતા હોવા જોઈએ. ઉમેદવારે માન્ય કોલેજ/યુનિવર્સિટી માંથી BAMS/BSAM/BHMS કરેલ હોવું જોઈએ.
આયુષ મેડીકલ ઓફીસર (ફીમેલ) (આર.બી.એસ.કે.) : 03
- ઉમેદવારે માન્ય કોલેજ/યુનિવર્સિટીમાંથી BAMS/BSAM/BHMS કરેલ હોવું જોઈએ. ઉમેદવાર ગુજરાતની આયુર્વેદીક/હોમીયોપેથીક કાઉન્સીલનું રજીસ્ટ્રેશન ધરાવતા હોવા જોઈએ. ઉમેદવારે માન્ય કોલેજ/યુનિવર્સિટી માંથી BAMS/BSAM/BHMS કરેલ હોવું જોઈએ.
Selection Process
આર.બી.એસ.કે. મેડીકલ ઓફીસર તથા આર.બી.એસ.કે. ફાર્માસીસ્ટ કમ ડેટા
આસી. માટે નીચે મુજબ મેરીટ યાદી તૈયાર કરવામાં આવશે.
- ઉચ્ચતર માધ્યમિક બોર્ડ(વિજ્ઞાન વિષયો)માં મેળવેલા ટકાવારીના ૪૦%
- સ્નાતકમાં મેળવેલ ટકાવારીના ૪૦%
- ગુજરાતમાંથી ઉચ્ચતર માધ્યમિક બોર્ડમાં પાસ થયેલા ઉમેદવારોને ૧૦%
- ગુજરાતમાંથી સ્નાતકની લાયકાત ધરાવતા ઉમેદવારોને ૧૦%
- એચ.એસ.સી.માં એક થી વધુ દરેક પ્રયત્ન દીઠ ૩% કપાત.
- સ્નાતકમાં એક થી વધુ દરેક પ્રયત્નદીઠ ૩% કપાત.
- સરખા મેરીટના કિસ્સામાં વહેલી જન્મ તારીખ ધરાવનારને પ્રાધાન્ય આપવામાં આવશે.
- ફાર્માસીસ્ટ કમ ડેટા આસી.ની પોસ્ટ માટે સરખા મેરીટના કિસ્સામાં મેનેજમેન્ટ/કોમ્પ્યુટરમાં અતિરિકત સર્ટીફીકેટ/કવોલીફીકેશન ધરાવનારને પ્રાધાન્ય આપવામાં આવશે.
Pay
- ફાર્માસીસ્ટ કમ ડેટા આસીસ્ટન્ટ (આર.બી.એસ.કે.) : Rs.16000/-
- આયુષ મેડીકલ ઓફીસર (પુરૂષ) (આર.બી.એસ.કે.) : Rs.31000/-
- આયુષ મેડીકલ ઓફીસર (ફીમેલ) (આર.બી.એસ.કે.) : Rs.31000/-
Important Dates
- Starting Date for Apply Online : 02-09-2024
- Last Date for Apply Online : 09-09-2024
How to Apply?
- Interested Candidates may Apply Online Through the official Website.
Notification : Click Here
Official Website : Click Here
Apply Online : Click Here