Type Here to Get Search Results !

GSSSB Sub Accountant / Sub Auditor and Accountant Call Letters 2024


પરીક્ષા કાર્યક્રમ અંગેની અગત્યની જાહેરાત

જાહેરાત ક્રમાંક : ૨૨૫/૨૦૨૩૨૪

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક: ૨૨૫/૨૦૨૩૨૪,પેટા હિસાબનીશ / સબ ઓડીટર અને હિસાબનીશ, ઓડીટર/પેટા તિજોરી અધિકારી/ અધિક્ષક વર્ગ-૩ની પ્રિલીમ પરીક્ષા તા.૨૮/૦૭/૨૦૨૪ના રોજ રાજ્યના વિવિધ પરીક્ષા કેન્દ્રો ખાતે ત્રણ સેશનમાં યોજવામાં આવનાર છે. સંબંધિત ઉમેદવારોએ સદર પરીક્ષાના ઓનલાઈન પ્રવેશપત્ર – કોલ લેટર ડાઉનલોડ કરીને તેની ફિઝીકલ પ્રિન્ટ આઉટ કાઢીને પ્રવેશપત્રમાં દર્શાવેલ પરીક્ષાના દિવસે અને સમયે પરીક્ષા કેન્દ્ર ખાતે અચૂક હાજર રહેવાનું રહેશે.

 

તમામ ઉમેદવારો તા.૨૨/૦૭/૨૦૨૪ના રોજ ૧૭:૦૦ કલાકથી તા.૨૮/૦૭/૨૦૨૪ના રોજ ૧૫:૦૦ કલાક સુધી પોતાના ઓનલાઈન પ્રવેશપત્ર-કોલ લેટર ડાઉનલોડ કરી શકશે.

 

 



Notification : Click Here

Call Letter : Click Here

Exam Schedule Click Here

Official Website : Click Here






Post a Comment

0 Comments

Ads Area