Type Here to Get Search Results !

JMC Fireman Document Verification List and Programme 2024


જામનગર મહાનગરપાલિકા, સામાન્ય વહિવટ વિભાગ

ફાયરમેન–કમ–ડ્રાઈવર વર્ગ-૩ જાહેરાત ક્રમાંક : ૦૯/૨૦૨૪-૨૪

જામનગર મહાનગરપાલિકા ખાતેની ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ ખાતેની ફાયરમેન-કમ-ડ્રાઈવગર વર્ગ-૩ ની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા તા.૧૫/૦૩/૨૦૨૪ અને તા.૧૬/૦૩/૨૦૨૪ નાં રોજ શારીરિક ક્ષમતા અને કસોટીની ફિઝીકલ ટેસ્ટની પ્રક્રિયા પૂર્ણ કરતાં આ ફિઝીકલ ટેસ્ટમાં સફળ થયેલ નીચે મુજબનાં કુલ-૧૩૯ ઉમેદવારોને ડોકયુમેન્ટ વેરીફિકેશન માટે નીચે મુજબની વિગતે રૂબરૂ હાજર રહેવા આથી જાણ કરવામાં આવે છે.

 

 

ડોકયુમેન્ટ વેરીફિકેશનનો કાર્યક્રમ તારીખ : તા. ૨૦/૦૫/૨૦૨૪, સોમવાર

સમય : સવારે ૧૦:૦૦ કલાકે

સ્થળ : ૨(બીજો) માળ, ન્યુ ફાયર ટર્મિનલ, જામનગર મહાનગરપાલિકા, જામનગર.

 

DOCUMENT VERIFICATION LIST FOR FIREMAN-CUM-DRIVER CLASS-3 ADVT. – 09202324

Click Here 

Official Website : Click Here


 

Post a Comment

0 Comments

Ads Area