
GSEB ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ ૧૨ તેમજ ગુજકેટ નું પરિણામ લક્ષી જાહેરાત બાબતે પરિણામ તા. ૦૯/૦૫/૨૦૨૪ ના સવારે કલાક ૦૯/૦૦ વાગ્યાથી સત્તાવાર વેબસાઈટ પર મૂકવામાં આવનાર છે તો પરિણામ જાણવા માટે નીચે જણાવ્યા મુજબની લિંક ઓપન કરી પરિણામ જોઈ શકો છો. અથવા www.gseb.org પર પરિણામ જોઈ શકો છો.
ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ. પ્રવાહ, ગુજકેટ -૨૦૨૪ અને સંસ્કૃત મધ્યમાની પરીક્ષાનું પરિણામ જાહેર કરવા બાબતે
અગત્યની સૂચના : જોવા માટે અહીં ક્લિક કરો
પરિણામ જુઓ : તારીખ -૦૯/૦૨૦૨૪ ના રોજ સવાર ના ૦૯/૦૦ કલાકે જાહેર થશે જોવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ : જોવા માટે અહીં ક્લિક કરો
ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો
ધોરણ 12 વ્યવસાયલક્ષી પ્રવાહનું પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો
ગુજકેટ પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો