પો.સ.ઇ. તથા લોકરક્ષક ૫રીક્ષાના સમય૫ત્રક જાહેર કરવામાં આવ્યું
લોકરક્ષક તથા પો.સ.ઇ. àªàª°àª¤ીના ઉમેદવારો ૫રીક્ષાની તૈયારીનું આગોતરૂ આયોજન કરી શકે તે માટે ૫રીક્ષાનું અંદાજિત સમય૫ત્રક આ સાથે મુકવામાં આવેલ છે.
આ અંદાજિત સમય૫ત્રક છે, જુદા જુદા કારણોસર તેમાં ફેરફાર થઇ શકે છે. પો.સ.ઇ. તથા લોકરક્ષક ૫રીક્ષાના સમય૫ત્રક માટે
કુલ જગ્યાઓ : 12472
પોસ્ટનું નામ : ગુજરાત પો.સ.ઇ અને પોલીસ કોન્સ્ટેબલ
સમય પત્રક જુઓ : Click Here
ફોર્મ àªàª°àªµા માટે : Click Here
ઓફિસિયલ વેબસાઈટ : Click Here