Type Here to Get Search Results !

GPSC Industrial Safety and Health Officer, Merit List 2024: Eligible Candidates for Application Scrutiny Advertisement No.12/2023-24, Class-2

 


Gujarat Public Service Commission PROVISIONAL RESULT List of Eligible Candidates for Application Scrutiny Advertisement No.12/2023-24


Industrial Safety and Health Officer, Class-2 ની જગ્યાએ ભરતી કરવા માટે જાહેરાત ક્રમાંક: 12/2023-24 ના સંદર્ભમાં આયોગ દ્વારા તા.17.09.2023ના રોજ યોજાયેલ પ્રાથિમક કસોટીના આધારે આયોગે અરજી ચકાસણીની પાત્રતા માટે નક્કી કરેલ લાયકી ધોરણ (જે તે કેટેગરીમાં મેરીટ યાદી મુજબ ઉતરતા ક્રમમાં જરુરી સંખ્યા અનુસારના છેલ્લા ઉમેદવાર ના ગુણ) મુજબ નીચે કોષ્ટકમાં દર્શાવ્યા મુજબના ઉમેદવારોને અરજી ચકાસણીને પાત્ર સફળ જાહેર કરવાના થાય છે. અને આ માપદંડો / ધોરણો રુબરુ મુલાકાતને પાત્ર સફળ ઉમેદવારોની આખરી યાદી પહેલાના તબક્કાની કાર્યવાહીના ભાગ રૂપે છે. પ્રસ્તુત યાદી એ મેરીટ લીસ્ટ નથી. પરંતુ ,માત્ર અને માત્ર જે ઉમેદવારો પાસેથી પ્રમાણપત્રોની ચકાસણી માટે અરજીઓ મંગાવવાની થાય છેતે ‘Zone of Consideration’ અંતર્ગતની યાદી છે.


 અરજી ચકાસણી પાત્ર ઉમેદવારોએ https://gpsc-iass.gujarat.gov.in પર પોતાના દસ્તાવેજ ઓનલાઇન અપલોડ કરી રજુ કરવાના રહેશે. (પિરણામના અંતે દર્શાવેલ ખાસ સૂચના ધ્યાને લેવી.)



For check Result : Click Here

Check More Details : Click Here


પૈકી આયોગની વેબસાઇટ https://gpsc-iass.gujarat.gov.in પર જાહેરાત ક્રમાંક: 12/2023-24 હેઠળ હવે પછી દર્શાવવામાં આવનાર યાદી મુજબના લાગુ પડતા તમામ જરુરી દસ્તાવેજો/ પ્રમાણપત્રો / આધાર પુરાવા ની નલ યોગ્ય રીતે કાળજી પૂર્વક તા:26/03/2024 થી તા: 04/04/2024 દરમ્યાન અચૂક ઓનલાઇન અપલોડ કરવાના રહેશે.


ખાસ સૂચના :- અરજી ચકાસણીને પાત્ર ઠરેલ ઉમેદવારોએ પોતાની અરજી સાથે જરુરી પ્રમાણપત્રો/ દસ્તાવેજ ઓનલાઇન પધ્ધિતથી જ અપલોડ કરીને રજુ કરવાના રહેતા હોવાથી રુરુ અથવા પોસ્ટ દ્વારા સ્વીકારવાપાત્ર બનતા નથી, આથી ઓનલાઇન પધ્ધિત સિવાય અરજી મોકલનાર ઉમેદવારો અરજી ચકાસણી માટે આપોઆપ અપાત્ર બનશે.


આ પણ વાંચો: સરકારીની અગત્યની યોજનાઓ


Post a Comment

0 Comments

Ads Area