Advt No. GSSSB/202324/213, 215, 221
Post Name: Surveyor, Planning Assistant,
Graphic Designer
Total Vacancies: 481 (412+65+04)
Post Categories: Class-3
Call Letter Download: 19-03-2024 થી પરીક્ષા શરૂ થવાના 20
મિનિટ પહેલા
પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા બાબતની અગત્યની
જાહેરાત
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા લેવામાં આવનાર ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ Surveyor, Planning Assistant, Graphic Designer
સ્પર્ધાત્મક પરીક્ષા માટે MCQ પ્રકારની CBRT (Computer Based Recruitment Test) ના કોલલેટર ડાઉનલોડ કરવા માટે જણાવેલ તારીખ અને સમય દરમિયાન https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપરથી કોલા લેટર (પ્રવેશપત્ર) તેમજ ઉમેદવારો માટેના કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે.
આ CBRT પરીક્ષા Online
પધ્ધતિથી લેવાનાર હોય આ પરીક્ષા પધ્ધતિ વિષે ઉમેદવાર માંડળની વેબસાઈટ પર મુકેલી મોક ટેસ્ટની લીંક
https://g26.digialm.com/OnlineAssessment/index.html?32791@@M211 પર
Click કરીને Sign in પર ક્લિક કરીને ઉમેદવાર એક કરતાાં
વધારે વખત મોક ટેસ્ટની પ્રેક્ટીસ કરી શકશે.
Call Letter Download: Click Here
For more Details: Click Here
જા.ક્ર.
૨૧૩/૨૦૨૩૨૪- સર્વેયર (મહેસૂલ વન વિભાગ, વન અને પર્યાવરણ
વિભાગ), ૨૧૫/૨૦૨૩૨૪-પ્લાનીંગ આસીસ્ટન્ટ તથા
૨૨૧/૨૦૨૩૨૪-ગ્રાફિક ડીઝાઇનર ના ઉમેદવારો
માટેની સૂચના
લહિયા/વળતર સમયની સુવિધા આપવા અંગેની સુચનાઓ
Notification: Click Here