Name of Post: GSSSB Surveyor Class-3 (Revenue and Forest)
Date of Post: 21-02-2024
Total Vacancy: 462 Posts
ADVT NO. 213/202324 ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા સચિવાલયના વિવિધ વહીવટી વિભાગોનાનિયંત્રણ હેઠળના ખાતાના વડાઓ હસ્તકના જુદા જુદા સંવર્ગોની વર્ગ-૩ ની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની સંયુક્ત જા.ક્ર. ૨૧૩/૨૦૨૩૨૪ થી ૨૨૪/૨૦૨૩૨૪ તા-૧૦/૧૧/૨૦૨૩ ના રોજ પ્રસિધ્ધ કરી તા-૧૭/૧૧/૨૦૨૩ થી તા-૦૨/૧૨/૨૦૨૩ દરમ્યાન ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવેલ હતા આ સંયુક્ત જાહેરાત પૈકીની મહેસૂલ વિભાગ હસ્તકની સવેયર, વર્ગ-૩ સંવર્ગ માટેની જા.ક્ર.:૨૧૩/૨૦૨૩૨૪ માં કુલ : ૪૧૨ જગ્યાઓ દર્શાવવામાં આવેલ હતી.
વનવિભાગ દ્વારા અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઑફ ધી ફોરેસ્ટ ફોર્સ, ગુજરાત રાજ્ય હસ્તકની સર્વેયર, વર્ગ-૩ ની ૫૦ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેનું માંગણીપત્રક મળેલ છે. જે અનુસાર સર્વેયર, વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતીથી ભરવાની થતી જગ્યાઓમાં સુધારો થાય છે તેથી તા-૧૦/૧૧/૨૦૨૩ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ ઉકત સંયુક્ત જાહેરાતના પૃષ્ઠ ૧ તેમજ ૪ - પર દર્શાવેલ જા.ક્ર.ક ૨૧૩/૨૦૨૩૨૪ ની સર્વેયરની જગ્યાઓમાં વન વિભાગના સર્વેયરની વધુ ૫૦ જગ્યાઓનો ઉમેરો થયેલ છે આથી નીચે દર્સ્જાવ્યા મુજબની ભરતી કરવા માટેની જગ્યાઓ સંબંધિત ઉમેદવારોએ ધ્યાને લેવાની રહેશે.
Notification: Click Here
Official Website: Click Here