પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા અંગેની અગત્યની જાહેરાત
જાહેરાત
ક્રમાંક FOREST/202223/1 – વન રક્ષક (Forest
Guard) 202223
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર અગ્ર મુખ્ય વન
સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગાંધીનગર હસ્તકની વન રક્ષક, વર્ગ-૩ની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે MCQ-CBRT (Computer Based Recruitment
Test) ના લેટર ડાઉનલોડ કરવા માટે ઉમેદવારો
આ પરીક્ષાના કોલ લેટર તા.૦૧/૦૨/૨૦૨૪ ના રોજ ૧૪:૦૦ કલાકથી પરીક્ષાના સમય સુધી ડાઉનલોડ
કરી શકાશે. પરીક્ષાના કોલ લેટર સમય મર્યાદામા ડાઉનલોડ કરી લેવા ઉમેદવારોને જણાવવામાં
આવે છે. ઉમેદવારોએ MCQ-CBRT
માટેના કોલ લેટર (પ્રવેશ પત્ર) તથા જરુરી સુચનાઓ https://ojas.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકાશે.
(૧) પ્રવેશપત્ર “Online” ડાઉનલોડ કરવા માટે ઉમેદવારોએ પ્રથમ કોમ્પ્યુટરમાં https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવુ
(૨) MCQ-CBRT પધ્ધતિ ની પરીક્ષા માટેના ઉમેદવારોએ Call Letter પર Click કરવું.
(૩) ત્યારબાદ “Primary Exam Call Letter” પર “Click” કરીને Select Job ના બોક્ષમાંથી આપ જે જાહેરાતનો કોલલેટર ડાઉનલોડ કરવા માંગતા હોય
તે જાહેરાત Select કરીને નિયત બોક્ષમાં “Confirmation Number” તથા “Birth Date” ટાઇપ કરીને Print Call Letter પર “Click” કરવાથી અલગ Window માં આપનો Call Letter (પ્રવેશપત્ર) સ્ક્રીન પર દેખાશે. જે Call Letter તથા તે સાથેની સૂચનાઓની પ્રીન્ટ મેળવી લેવાની રહેશે.
ઉમેદવારોને પરીક્ષા તથા ઓનલાઇન કોલ લેટર ડાઉનલોડ કરવા તથા જરુરી સુચનાઓ સંદર્ભે
કોઇ માર્ગદર્શન આવશ્યક જણાય તો મંડળના હેલ્પ લાઇન નંબર ૦૭૯-૨૩૨૫૮૯૧૬ પર કચેરી દરમ્યાન
સંપર્ક કરી શકો છો.
Important Link |
|
Call Letter Notification: |
|
Official website: |
|
Download Call Letter: |