* રાજકોટ
મહાનગર પાલિકાની જુદી જુદી જગ્યાઓ માટેની લેખિત પરીક્ષાનું ટાઇમ ટેબલ *
ઉમેદવારોએ લેખિત પરિક્ષાનાં કોલલેટર તા.૧૬/૦૧/૨૦૨૪ થી રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ www.rmc.gov.in પરથી ડાઉનલોડ કરવાના રહેશે.
ઉમેદવારોએ લેખિત પરીક્ષાનાં કોલલેટરમાં દર્શાવેલ તમામ સુચનાઓનું અવશ્યપણે પાલન કરવાનું રહેશે.
Exam Schedule: Click here
Call Latter Download: Click here
Official website: Click here