ભાષા નિયામકની કચેરી, ગાંધીનગર દ્વરા ગુજરાત સરકારનાં અધિકારીઓ/કર્મચારીઓ માટે ગુજરાતી અને હિન્દી ભાષાની નિમ્ન તથા ઉચ્ચ શ્રેણીની પરીક્ષા લેવામાં આવે છે. વર્ષ-૦૨૪ દરમ્યાન લેવાનાર પરીક્ષાઓનો સુચિત કાર્યક્રમ નીચે મુજબ છે.
વર્ષ ૨૦૨૪ દરમ્યાન યોજાનાર ગુજરાતી/હિન્દી-ઉચ્ચ/નિમ્ન પરીક્ષાઓનો કાર્યક્રમ
ક્રમ |
પરીક્ષાનું
નામ |
જાહેરાતની
તારીખ |
ફોર્મ
સ્વીકારવાની અંતિમ તારીખ |
પરીક્ષાની
સુચિત તારીખ |
પરિણામની
સુચિત તારીખ |
૧ |
ગુજરાતી
નિમ્ન શ્રેણી |
૦૧/૦૧/૨૦૨૪ |
૨૫/૦૧/૨૦૨૪ |
૧૦-૧૧/૦૨/૨૦૨૪ |
૧૫/૦૩/૨૦૨૪ |
૨ |
હિન્દી
નિમ્ન શ્રેણી |
૦૮/૦૧/૨૦૨૪ |
૦૩/૦૨/૨૦૨૪ |
૨૪-૨૫/૦૨/૨૦૨૪ |
૦૧/૦૪/૨૦૨૪ |
૩ |
ગુજરાતી
ઉચ્ચ શ્રેણી |
૨૬/૦૩/૨૦૨૪ |
૨૦/૦૪/૨૦૨૪ |
૧૧-૧૨/૦૫/૨૦૨૪ |
૨૪/૦૬/૨૦૨૪ |
૪ |
હિન્દી
ઉચ્ચ શ્રેણી |
૨૬/૦૩/૨૦૨૪ |
૨૬/૦૪/૨૦૨૪ |
૨૫-૨૬/૦૫/૨૦૨૪ |
૧૫/૦૭/૨૦૨૪ |
૫ |
ગુજરાતી
નિમ્ન શ્રેણી |
૦૧/૦૭/૨૦૨૪ |
૨૫/૦૭/૨૦૨૪ |
૧૦-૧૧/૦૮/૨૦૨૪ |
૧૭/૦૯/૨૦૨૪ |
૬ |
હિન્દી
નિમ્ન શ્રેણી |
૦૧/૦૭/૨૦૨૪ |
૦૩/૦૮/૨૦૨૪ |
૧૭-૧૮/૦૮/૨૦૨૪ |
૦૭/૧૦/૨૦૨૪ |
૭ |
ગુજરાતી
ઉચ્ચ શ્રેણી |
૨૩/૦૯/૨૦૨૪ |
૨૫/૧૦/૨૦૨૪ |
૦૯-૧૦/૧૧/૨૦૨૪ |
૩૦/૧૨/૨૦૨૪ |
૮ |
હિન્દી
ઉચ્ચ શ્રેણી |
૨૩/૦૯/૨૦૨૪ |
૦૮/૧૧/૨૦૨૪ |
૨૩-૨૪/૧૧/૨૦૨૪ |
૧૩/૦૧/૨૦૨૫ |